Astrology

Weekly

કર્ક

 કર્ક રાશિ જાતકોને નવા સપ્તાહના પ્રારંભિક સમયમાં રાશિપતિચંદ્ર બીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.ચંદ્ર કેતુ યુતિની ગ્રહણયોગની અસર હોવાથી વાણી પર સંયમ રાખવો ઇચ્છનીય બનશે. ગુઢવિષયો અંગે રસ ઉત્પન્ન થતો લાગે. નવરાશની પળોમાં કોઈ કાર્ય,કાવ્ય કે લેખની રચના કરવા માટે અનુકૂળસમય મળી રહે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર ક્ધયા રાશિ પરથી પસાર થશે.પેન્ડિંગ હિસાબી કર્યો પૂર્ણ કરવા માટે આળસ ત્યજીને શ્રમ અપનાવવો પડશે. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્ર ચોથાસ્થાનમાં સૂર્ય તથા બુધ સાથે યુતિમાં આવશે. એક જ પ્રકારના કામના કંટાળાથી બચવા નવી નવી કાર્ય પદ્ધતિઓ અમલમાં મૂકી શકો. મન:સ્થાનમા થતી ચંદ્રની બુધ સાથેની આ યુતિ બૌદ્ધિક કાર્યો તરફ આકર્ષણ અપાવી શકે છે. અહી ચંદ્ર વિદ્યાર્થીઓનેઅન્ય વિચલિત કરતી બાબતોથી મુક્ત બની પુરુષાર્થમાં લાગી જવાનું સૂચવે છે.જમીન-મકાન કે મિલકતને લગતા કાર્યો પૂર્ણ બનાવી શકો. 
 

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj