Updated on 28th October
[ Since April 2016 ]
2013’થી જે રીતે વર્ષ’ની પ્રત્યેક ફિલ્મો જોવાનો ઢઢળીયો શરુ થયેલો તેનાથી અને IMDb ટોપ 250 સીરીઝ’ની બધ્ધે’બધ્ધી ફિલ્મો જોઈ કાઢવાનું જે શુરાતન ચડ્યું તેનાથી અંદરખાને એક જબ્બર ફટકો પડ્યો ! અને તે એ કે ઉપરોક્ત શ્રેણી’માં પડતી મુવીઝ સિવાયની ઘણી મુવીઝ [ 2013 પહેલાની ~ અંદાજે 125ની આસપાસ ] જોવાની રહી જ ગઈ છે !!! અને હવે એ જ ફિલ્મો’નું તર્પણ કરવા અમોએ તાકીદના ધોરણે અસરકારક પગલા લેવાનું નક્કી કર્યું છે અને જુઓ , આ લખું છું ત્યાં સુધીમાં તો ચાર ફિલ્મો ઉડાડી પણ નાખી [ જય ઉડાન ] . . . તો જોઈએ કે હવે ક્યા સુધી આ બધું જોવાય છે !!! જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ [ મને હંમેશા આ બંને કોઈ જોડિયા બહેનોનાં જ નામ લાગ્યા છે ; મતલબ કે દ્રષ્ટી અને સૃષ્ટિ બંને દેખાવમાં બદલ્યા બદલાઈ જાય તેમ છે! ]
તો પ્યારા બાળમિત્રો અહીંયા 2013 પહેલાના , 2013 પછી જોયેલા મુવીઝ’ની માત્ર અપડેટ્સ રજુ કરાશે .
( તો બોલો . . . તારારા [ નાસ્તિક માટે ] અથવા જય માતા દી [ આસ્તિક માટે ] 😀 }
વધુ એક વાત
આ બધી જ મુવીઝ મહત્તમત: પાછલા 20 વર્ષોની યાદગાર , બહુચર્ચિત અને ક્લાસિક મૂવીઝમાંની એક છે ; કે જેના થકી એકથી ચઢે તેવા એક ડિરેક્ટર્સ અને એક્ટર્સ’નો બહુ નોંધનીય ફાલ બહાર પડ્યો છે . [ તમે પણ આ જ ગાળાની કોઈ નોંધનીય મુવીઝ મને સજેસ્ટ કરી શકો છો ; કે જેનો કોઈ જ ચાર્જ નથી ! ] – updated on 12/08/16
Alice in Wonderland , 2010 | Me ~ 5.5 to 6
From the moment I fell down that rabbit hole I’ve been told where I must go and who I must be. I’ve been shrunk, stretched, scratched, and stuffed into a teapot. I’ve been accused of being Alice and of not being Alice but this is ‘my’ dream. I’ll decide where it goes from here.
Fantastic Mr. Fox , 2009 | Me ~ 8.5 to 9
Mole: I just want to see… a little sunshine.
Mr. Fox: But you’re nocturnal, Phil. Your eyes barely open on a good day.
Mole: I’m sick of your double talk, we have rights!
Why did you lie to me ? . . . Because I’m a wild animal .
The Notebook , 2004 | Me ~ 7.5
I am nothing special ; just a common man with common thoughts, and I’ve led a common life. There are no monuments dedicated to me and my name will soon be forgotten. But in one respect I have succeeded as gloriously as anyone who’s ever lived: I’ve loved another with all my heart and soul; and to me, this has always been enough.
The Royal Tenenbaums , 2001 | Me ~ 8.5 to 9
Anybody interested in grabbing a couple of burgers and hittin’ the cemetery?
The Descendants , 2011 | Me ~ 8.5
You give your children enough money to do something , but not enough to do nothing.




