Archive
Archive for May 28, 2011
બાપુએ મચાવી ધમાલ
May 28, 2011
4 comments
બાપુ કેમીકલ એન્જીનીયરીંગમાં ભણતા હતા. VIVA માં પ્રોફેસરે પ્રશ્ન પુછ્યો, " ઘરમાં ઝેરી ગેસ ફેલાઇ ગયો હોય ત્યારે કેવા પગલાં ભરવા જોઇએ?" બાપુઃ "લાંબા અને ઝડપી" :) અને છેલ્લે છેલ્લે... ટીચરઃ જો હુ એક વસ્તુ 12.75 નાં ભાવે ખરીદુ અને એ જ વસ્તુ 15.25 નાં ભાવે વેચુ તો મેં નફો કર્યો કહેવાય કે ખોટ? બાપુ ઉવાચ્ય, "રુપિયામાં નફો પણ પૈસામાં ખોટ કરી કહેવાય!" :D
Categories:આજની નવી જોક
આજની નવી જોક, ગમ્મત, જોક્સ, રમુજ, jokes









તાજી ટીપ્પણીઓ