Home
> આજની નવી જોક > Self Insult – 2
Self Insult – 2
સર(છેલ્લી બેન્ચ પર બેઠેલા મોહનને) : મોહન, ચલ બોલ... Monkey ને અંગ્રેજીમાં શું કહેવાય? મોહન : સર, Monkey ને અંગ્રેજીમાં વાંદરો કહેવાય સર(ગુસ્સામાં) : ચોપડીમાં જોઇને બોલ્યો ને? મોહન : ના સર, હુ તો તમારી સામે જોઇને બોલ્યો છુ :P

Categories:આજની નવી જોક
આજની નવી જોક, ગમ્મત, જોક્સ, રમુજ, શેર-શાયરીઓ, jokes, self-Insult









વાહ ! શું હાજર જવાબી છે ….!
??????? 🙂
monkey …….. અંગ્રેજીમાં
વાંદરો ????? સામે જોઇને 🙂
🙂 Thanks for Visit Parubahen 🙂
best one