Home
> આજની નવી જોક > બ્રાહ્મણ અને લાડવા
બ્રાહ્મણ અને લાડવા
એકવાર એક બ્રાહ્મણ તેના પુત્ર સાથે બીજા એક બ્રાહ્મણને ત્યાં જમવા ગયો.જમવામાં તો બ્રાહ્મણને ત્યાં લાડવા જ હોય…તેથી બંને બાપ-બેટાએ ધરાઇને જમી લીધું.જમ્યા પછી ઘરે જતા રસ્તામાં પિતાએ તેના પુત્રને એક લાફો માર્યો.
પુત્ર- “કેમ માર્યું પપ્પા?”
પિતા-“ડોબા,ખબર નથી પડતી, જમતા-જમતા કેટલું બધુ પાણી પીતો હતો? બહુ પાણી પીધા પછી લાડવા ઓછા જ ખવાય ને?”
પુત્ર-“ના પપ્પા, એવું નથી…હમણાં જ વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે જમતા પાણી પીવાથી વધારે ખવાય…”
પિતાએ ફરીથી પુત્રને એક લાફો માર્યો.
પુત્ર-“હવે શું થયુ પપ્પા???”
પિતા-“ડફોળ, આ વાત જમતા પહેલા ના કરાય?”
Categories:આજની નવી જોક









……….maja avi gai ho bhai ………………..
lage raho ……………………..
hahaha….. hai you Natkhat !!! khud Brahmin ho ke apne hi Jaatbhai o ki masti krte ho hmm ?????
but, you are right …… we people and Laddus…… are perfect match !!!!
યાદ રાખવું કે જે માણસ પોતાની મજાક ઉડાવી શકે છે એ માણસ ક્યારેય પાછો નથી પડતો…અને અમારે બ્રાહ્મણને તો લાડવા સાથે મજાક-મસ્તી ચાલતી જ રહે…
હમમ … બિલકુલ સાચી વાત…. અને….” અમારે બ્રાહ્મણને તો લાડવા સાથે મજાક-મસ્તી ચાલતી જ રહે…”નહિ, “આપણે ….”
🙂
ઓકે..આપણે…બસ?
😛
bhai bhai