સત્ય

સત્ય વચન કેરો ફાયદો અગણીત.. યાદ નવ રાખવુ અસત્ય અગણીત.. જેમ નભ માં તારલા ચમકે અગણીત… સુરજ એક,એકજ ચાંદો,એવુ જ ગણીત.. સત્ય કેરો તાપ પ્રજ્વલીત સુર્ય સમ… અસત્ય ટકે નહી જ્યોતિ સામે તમસ જ્યમ… સત્ય કેરુ સ્થાન મસ્તક કેરો મુગટ જ્યમ…. અસત્ય જેનુ સ્થાન અતિ ઊંડા પાતાળ ત્યમ…..

Rate this: