સરદાર પટેલ આજે કદાચ હોત તો ….સરદાર પટેલ ને નાતબાર કરવામાં આવ્યા હોત.પટેલ ની નાત માંથી નહિ પરંતુ રાજકારણીઓ ની.આજના સમય માં સરદાર ને ય લોઢાના ચણા ચાવવા જેવું છે.સમય સાથે રાજકારણે ભારત માં એવી પ્રગતિ કરી છે કે ભલભલા સરદારો ની કશોટી અહી થઇ જાય.મહાભારત ના સમય થી પછી ચાણક્ય ના સમય દરમ્યાન તથા…
મહિનો: નવેમ્બર 2011
shubh prarambh
શુભ પ્રારંભ… આ બ્લોગ ની શુરુવાત કરતા પહેલા બુદ્ધિ ના દેવતા શ્રીમાન ગણપતિ બાપને યાદ કાર્ય વિના નહિ ચાલે.અપના શાસ્ત્રો માં ગણપતિ અને સરસ્વતી દેવી નો બુદ્ધિ ના દેવતા તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે.સામાન્ય રીતે આપણા શાસ્ત્રો માં દરેક દેવતા ના પ્રચાર માટે લગભગ ડરકે બીક આજ માધ્યમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.ગણપતિ અને સરસ્વતી…
