સુંદર મજાનું મારું ગામડુ રે …. ગામ ના રૂડા એવા માણસો રે.સંપ થી લાવે મોજે મોજ…….સુંદર મજાનું….. ગામ ના રૂડા એવા ખેતરો રે. ખેડૂત ને કાયમ કામ ની મોજ. સુંદર મજા નું …. ગામના રૂડા એવા દુજણાં રે. દુધડા પીવાની પડે મોજ ……..સુંદર મજાનું .. ગામ માં મંદિર સોહાય . દર્શન કરવા ની પડે મોજ…
મેળાની મોજ…
આ વર્ષે મેળો નહીં થાય પણ હું નરેન્દ્રભાઈ તમને મેળે લઇ જઉં… તો ચાલો મેળે… જખ નો મેળો‘હવે મેડાને દસ ‘દી રયા’…જો મોટો ચિચુડો અડધો તો બનીય ગ્યો… જો મોતનો કૂવો દેખાયર્યો…લગભગ રોજ સ્કૂલ વાળી છપરી માં જોવા જતા અને આ ઉદગાર સહજપણે નીકળી જતા. મેળો આવે એની ઉત્કંઠા અને વિસ્મય બંને બાળ સહજ મનમાં…
જીંદગી
સહજતાથી જીવાતી આ જિંદગી.. પ્રતિકાર શક્તિ થી ભરપૂર આ જિંદગી.. કોઈ પણ દુનિયાની મહામારી શુ ઝુકાવે,સહજ એને સામે થાય આ જિંદગી.. યુરોપ અમેરિકા ના માનવીઓ નથી અમે,ભારતની માટીની ભડવીર આ જીંદગી.. કોઈ પણ મુસીબત કેમ ના હોય સહજતાથી જીવાતી આ જીંદગી.. ગરીબી અછત તણા કેટલાય વાર સહન કરીએ,તો ય સદા મુસ્કાય આ જીંદગી.. અભાવો અગણિત…
નવું ભારત..?
પહેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અને હવે યોગી આદિત્ય નાથ ઉત્તર પ્રદેશ ના મુખ્ય પ્રધાન તરીકે,આ બદલાવ ઉડી ને આંખે ચડે એવો છે.અગાઉ સામ્યવાદી અને બની બેઠેલા સેક્યુલરો એ દેશ ની દિશા અને દશા બડાડેલી હતી જે હવે એક આશ્ચર્ય જનક બદલાવ એટલે કે ભારત એક ઐતિહાસિક સુખદ બદલાવ પ્રધાનમંત્રી મોદી ની રાહબરી હેઠળ થવા…
સહજતાથી સ્વિકૃતી. .
હૈયે છે હામ ને નડતા પહાડ પણ ખસેડવામાં તકલીફ નથી. .. મારી ભલે ના થતી, પણ જીંદગી કોઇક ની તો આસાન થતી.. અડચણો ને દુર કરી માર્ગ કાઢવો આવી પ્રકૃતિ મારી ભલે છતી થતી. .. પ્રારબ્ધ ને સ્વિકારવું ને સહજ ચાલવું એવી મારી ગતિ નથી.. નરેન્દ્ર પટેલ. ..
રામદાસ નહિ પણ રામપાલ. ..
આજ ના બાવાઓ ને પેદા કરવાં સિંહ નહી પણ ઘેટાં છે…. છેતરવાને માટે સૌ શિયાળવા તક સાધીને બેઠા છે… સિંહ પેદા કરનાર ગુરૂ રામદાસ ની જગ્યાએ રામપાલ પેઠા છે… ઘેટા તણી જ વસ્તી વધારવા ને એને વધેરવા સૌ બેઠા છે….
રાષ્ટ્રીય ફરજપાલન…
ભારત ના 68 મા સ્વાતંત્ર્ય દિન ની ઊજવણી ચાલુ છે.આપણે અહી શુ આ આઝાદી છે? આવા ચીલા ચાલુ પ્રશ્રો નહી કરીએ.પણ આપણે આપણી ફરજ બાબતે થોડું મંથન કરીએ. આપણે આપણા ઉંચાચારિત્ર્ય નિર્માણ બાબત માં ધ્યાન આપવુ જોઇશે.વ્યક્તિ ચારિત્ર થી આગળ સામાજિક ને પછી રાષ્ટ્રીય ચારિત્ર નિર્માણ થયા પછી જ નિતીવાન, ઉદ્દાત ચારિત્ર વાન દેશ નુ…
રંગ છે મેઘા રંગ છે…
રંગ છે મેઘા તને રંગ છે….. કાલ રાત નો તુ અડીખમ છે.. બસ કર મેઘા,બહુ થયુ આજ હવે… કાલ આવજે,આજ મને સળેખમ છે… વરસી ને તે ધરતી રુપાળી કરી છે આજ.. અષાઢેચુક્યો પણ શ્રાવણે હાજરા હજુર છે… હજુ ય કાંય મોડુ નથી,કર્મી ઓ મહેનત કરશે… તારી જ કમી, તારા જ કાજ થી ભરપુર છે… લાખો…
રાજ ઇર્ષા તણુ…
ઇર્ષા તણુ રાજ છે બધે ઇર્ષા તણુ રાજ છે… સ્નેહી ની સફળતા માં પણ ખુશીઓ નો અભાવ છે… શુ કરે કોઇ શુ કરે આનુ નામ જ સ્વભાવ છે…. ઇર્ષા તણુ રાજ છે બધે ઇર્ષા તણુ રાજ છે…. કેવી રે તુ ઇર્ષા ને કેવો ખતરનાક તારો પ્રભાવ છે…. તારા કારણે કેટલાય વચ્ચે વણ જોઇતો અંતરાય છે…….
લાગણી ની દુનીયા
સંપત્તી કેરો શુ હિસાબ લાગણી ની આ દુનીયા માં… પ્રેમ બેહિસાબ લાગણી ની આ દુનીયા માં… એકલો પ્રેમ ટકશે લાગણી ની આ દુનીયા માં… બધા દર્દો ની દવા પ્રેમ, લાગણી ની આ દુનીયા માં… હેતે ભીંજાઇ ને મસ્ત બન મન લાગણી ની આ દુનીયા માં…. અફસોસ રહી જશે જો રહીશ કોરો લાગણી ની આ દુનીયા…
તારા માટે કાંય પણ….
ખુટતા ખુટે નહી તે આયુષ્ય… મળતા મળે નહી તે પ્રેમ…. જોડાતા જોડાય નહી એવી સોબત…. ભુલતા ય ભુલાય નહી એવી યાદગીરી…… એટલે જ કાલ પણ, આજ પણ અને આવતી કાલ પણ…. તારા માટે કાંય પણ…… શાળા માં હોય છે બાળપણ… કોલેજ માં હોય છે તરુણપણ…ગાંડપણ…. બરણી ને હોય છે ઢાંકણ…. મિત્ર છીએ આપણે પણ… ને…
