ઉપર ની ઈમેજ ગણું બધું કહી જાય છે.હું સામ્યવાદી સહેજ પણ નથી પરંતુ એક સમય આવો જરૂર પાછો આવશે જયારે સામાન્ય કે મધ્યમ વર્ગીય માણસો રસ્તા ઉપર આવી જશે,પ્રોટેસ્ટ કરશે,આંદોલન કરશે,તોડફોડ ઉપર આવશે.કારણકે જયારે પૈસાવાળો વર્ગ પોતાના નફા ઉપરજ ધ્યાન આપતો હોય અને અન્યના કલ્યાણ નું વિચારવાનું બંધ કરી દે છે ત્યારે બીજો કોઈ વિકલ્પ…
મહિનો: ઓક્ટોબર 2011
કરકસર નો ગુણ
આજ કાલ જેમ આવક વધી છે તેની કરતા મોઘવારી કેટલાય ગણી વધી છે.સામાન્ય માણસ ને આ મોઘવારી માં કેમ કરીને બધું આયોજન કરવું, કેટલું વાપરવું કે કેટલું બચત માટે રાખવું આનું ડીસીજન લેતા આખે અંધારા આવી જાય એવી પરિસ્થિતિ છે.માણસ ગમે તેટલો હોશિયાર હોય પણ આ બાબત માં ક્યારેક ડફોળ સાબિત થાય જો સમજી વિચારી…
મારા પ્રેરણા સ્વરૂપ વ્યક્તિઓ
દુનિયા બહુ વિશાળ છે.આ દુનિયા માં કેટલાય માણશો વસે છે પરંતુ એવા કેટલા છે જેને આપણે યાદ રાખીએ છીએ,જેના થી આપણને જીવન જીવવા ની પ્રેરણા મળે.કેટલા એવા જેમને જોઈ ને તેની નકલ કરવાનું મન થાય. હું હીરો હિરોઈન ની વાત નથી કરતો,પણ બહુ મોટા પરીપ્રેક્ષ્ય માં જેમના કામ ની નકલ કરવા નું મન થાય,જેના થી…
નાનપણ ની મજા
જેદી અમે નેનકડા હતા તે દી ની વાતું કરવાનું મન ગણાય ડી થ્યા થતું તું.નેનકડા થી મોટા થ્યા તેદુના ગણા કિસ્સા હામ્ભરે રયા તે અતાર હુધી કેને લખ્યા નથી.કોકદી મારા ભાઈબંધ વાંચશે તઈ હંધા ને મજા આવશે. નેનકડા ની તાવાતું શું કરવી ભાઈ.ઈ હંધી વાતું આપડી પોતની ભાષા માં લખી તો જ જામો પડે. જનમ…
