તારો ‘વાસ’….!!

પળ-પળ મનને તારો અહેસાસ છે,

એટલે જ ગરમ લાહ્ય મારા શ્વાસ છે..

ગયા તબીબ પાસે તો કહે‘તાવ’ છે,

એને શું ખબર કે મુળ એનું‘ઘાવ’ છે..

ભુવા કહે, એને વળગ્યું કંઈ ખાસ છે,

કેમ કહેવું કે દિલમાં તારો ‘વાસ’ છે..!!

          મૌસમી મકવાણા-‘સખી’

15 ટિપ્પણીઓ (+add yours?)

  1. Heena Parekh's avatar Heena Parekh
    સપ્ટેમ્બર 15, 2010 @ 15:47:59

    ગયા તબીબ પાસે તો કહે‘તાવ’ છે,

    એને શું ખબર કે મુળ એનું‘ઘાવ’ છે

    વાહ…ખૂબ સરસ પંક્તિ.

    જવાબ આપો

  2. ketan pandya's avatar ketan pandya
    સપ્ટેમ્બર 15, 2010 @ 19:16:36

    આપશ્રી ની તમામ રચનાઓ ડોક્ટર સાહેબની દવા ની જેમ છે,જેમ દવા શરીરમાં પ્રવેશીને (સમાઈને)આરામ આપે છે, તેમ આપની આ રચનાઓમાં પણ એવું જ કંઈક છે કે જે માણસના મનમાં પ્રવેશીને આરામ આપે છે.

    જવાબ આપો

    • laaganee's avatar laaganee
      સપ્ટેમ્બર 15, 2010 @ 22:05:38

      આપના પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર…. ખાનગી વાત એ છે કે મારા કુટુંબમાં ઘણા ડોક્ટર છે એટલે થોડી ઘણી દવા કરતા કદાચ મનેય આવડી ગઈ..!!!!!
      આમ જ મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય સુચનો તથા પ્રોત્સાહન વહાવતા રહેશો.

      જવાબ આપો

  3. ઈશ્ક પાલનપુરી's avatar ઈશ્ક પાલનપુરી
    સપ્ટેમ્બર 17, 2010 @ 14:19:49

    સરસ ભાવસભર રચના ! તમારી રચનામાં છંદની બાબત થોડી ગંભીરતાથી લેશો તો એનું સાહિત્યિક મૂલ્ય અનેક ઘણું વધશે , keep it up & up
    pls visit my blog
    http://sspbk.wordpress.com
    http://ishqpalanpuri.wordpress.com

    જવાબ આપો

    • laaganee's avatar laaganee
      સપ્ટેમ્બર 20, 2010 @ 09:25:19

      આપની વાત સાથે હું સહમત છુ કે છંદમાં થોડો રસ લઇ સમજીને લખાય તો સારું…. પણ સાચું કહું તો મને છંદના નામથી પરસેવો છુટે છે…..!!! છતાં આપના સજેશનથી હું ફરી છંદ શીખવા પ્રયત્ન જરૂર કરીશ.
      આમ જ અવાર-નવાર મુલાકાત લેતા રહેશો…..

      જવાબ આપો

  4. Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )'s avatar Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )
    સપ્ટેમ્બર 18, 2010 @ 16:09:27

    wow very nice…….. rumani…….. liked it.

    જવાબ આપો

  5. mmacwan's avatar mmacwan
    સપ્ટેમ્બર 20, 2010 @ 12:09:43

    પળ-પળ મનને તારો અહેસાસ છે,

    એટલે જ ગરમ લાહ્ય મારા શ્વાસ છે

    its very nice creation, keep writing ………..
    -“mehul”

    જવાબ આપો

  6. asaryc's avatar યશવંત ઠક્કર
    સપ્ટેમ્બર 22, 2010 @ 11:58:28

    જોરદાર રજૂઆત. ધન્યવાદ.
    રહી વાત છંદની.. તો..

    છંદની વાત છોડો…છંદથી “સખી”ને ત્રાસ છે.
    ભોમિયા વગરનો પણ છેવટે તો પ્રવાસ છે.

    જવાબ આપો

    • laaganee's avatar laaganee
      સપ્ટેમ્બર 23, 2010 @ 09:18:57

      આપના પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર…. આપે સુંદર બે લીટીમાં મારી મને ઓળખાણ કરવી દીધી…!!!
      આમ જ મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય સુચનો તથા પ્રોત્સાહન વહાવતા રહેશો.

      જવાબ આપો

  7. piyu palanpuri's avatar piyu palanpuri
    મે 16, 2012 @ 14:40:53

    very fine mam…..?

    જવાબ આપો

  8. piyu palanpuri's avatar piyu palanpuri
    મે 16, 2012 @ 14:48:58

    ”bhuva………….,kem kahevi k dilma vas chhe.” bau saras ser mam…..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

મૌસમી મકવાણા-'સખી'

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free