RSS

Monthly Archives: ડિસેમ્બર 2012

ગામ ની વિદાય

ગામને પાદર, ગઈકાલે,
પાછું વાળીને જોવાનું,
‘ને વિદાય દેવાનું,
મને હજુ યાદ છે.

‘ને તે ઘડીથી આ ઘડી,
પાછું વાળી જોયા કરું છું,
કે, ક્યાંક તે પાછુ મળે !!

મારી ભીતરે એ સાદ છે.

…જનક

 
ગામ ની વિદાય માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2012/12/13 માં જનક દેસાઈ, વતનનો વિરહ

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો