11.13.12 by રોહિત વણપરીયા સાત સુવિચારો માણસની બધી ઇચ્છાઓમાંથી જો અડધી પણ પ્રૂર્ણ થઇ જાય તો એની મુશ્કેલીઓ બમણી થઇ જવાની. – બેન્જામીન ફ્રેંકલીન કાયદો ગુનાને શોધી શકે છે, પણ મિટાવી શકતો નથી. – મિલ્ટન માણસ જ્યારે ખોટો હોય અને તેને એ કબૂલ કરવું ન હોય ત્યારે એ હંમેશા ગુસ્સે થવાનો. – હેલિ બર્ટન નાણાંથી તમે બદલાતા નથી, પણ તમારી આજુબાજુનાં માણસો બદલાઇ જાય છે. – બિલ ગેટ્સ બુદ્ધિથી પૈસાદાર બની શકાય છે, પણ પૈસાથી બુદ્ધિશાળી બની શકાતું નથી. – રૂમાગો પ્રસંશા એને નથી મળતી જે એની શોધમાં હોય છે. – રિ રોલજે લગ્નજીવનની સફળતા યોગ્ય વ્યક્તિ મેળવવામાં નથી, યોગ્ય વ્યક્તિ થવામાં છે. – લીંબેડ વુડ Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Like Loading... Related