10.15.09 by રોહિત વણપરીયા દિપાવલીની શુભકામના સાથે આપ સર્વેને… સાત્વિક અને સંતસમાન માણસોની સોબતમાં રહીએ. લક્ષ્મીજી દેવીની કૃપા હંમેશા આપણા પર વરસતી રહે એ માટે મહેનત કરતા રહીએ. મુશ્કેલીઓનો સામનો કરતાં પણ હસતાં રહીએ. બાળકોને ભૌતિક સુવાધાઓ સાથે સંસ્કાર આપતા રહીએ. રહેઠાણને આદર્શ અને પવિત્ર રાખીએ. કરકસરથી અને આવક મુજબ ખર્ચ કરતાં રહીએ. Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Like Loading... Related