આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: અસલી દિવાળીની અસલી શુભેચ્છા..!

અસલી દિવાળીની અસલી શુભેચ્છા..!


“નકલી માવાની મિઠાઈ”
“નકલી ઘી ના દિવા”
“નકલી દૂધની બાસુંદી”
“નકલી ચલણી નોટો”
અને
“ચાઈનીઝ ફટાકડાની આતીશબાજી”

તમારું દિવાળી પર્વ ન બગાડે તેવી હાર્દિક શુભેચ્છા…!