આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં મેઘયજ્ઞ યોજાયો


ઉમરેઠના જાગનાથ મહાદેવ ખાતે મેઘરાજાને રીઝવવા માટે મેઘયજ્ઞનું આયોજન મધુસુધનભાઈ શાસ્ત્રીના આચાર્ય અને નગરના ધરતીપૂત્રોના યજમાન પદે કરવામાં આવ્યું હતું. ચોમાસું શરૂ થયે લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતા ઉમરેઠ પંથકમાં નહિવત વરસાદ હોવાને કારણે નગરના ધરતીપૂત્રો સહીત પ્રજાજનો ચિંન્તાતુર થઈ ગયા છે જેને કારણે મેઘરાજાને રીઝવવા માટે મેઘયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ સદર મેઘયજ્ઞમાં ઉમરેઠના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.