આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

સંતરામ યુવા શક્તિ – ઉમરેઠ


image

4 responses to “સંતરામ યુવા શક્તિ – ઉમરેઠ”

  1. ms0680's avatarms0680 May 31, 2012 at 11:20 pm

    By Giving up, we are allowing bully to win, Do’t give up, fight the bully and must show the united support

    Like

  2. Suresh Patel's avatarSuresh Patel June 1, 2012 at 5:10 am

    First of why and who stop this service and who and when started? who give money to support this service? who is managing this service look at all this option may be some one benefited from this. I don’t know in India 100 mai 90 baiman still we say mera bharat mahan.

    Like

    • VIVEK DOSHI's avatarવિવેક દોશી June 1, 2012 at 11:36 am

      બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહીવટ સંતરામ મંદિર દ્વારા સંચાલન થતો હતો. નગરના કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેઓના ઉપર કથિત આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ અંગે સમાચાર એક ન્યુઝ પેપરમાં પ્રસિધ્ધ થયા હતા જેથી નારાજ થઈ હવે સંતરામ મહારાજ આ સેવા કાર્યો બંધ કરી રહ્યા છે.

      પરંતુ નગરના કેટલાક સજ્જન લોકો મેદાનમાં આવ્યા છે અને તેઓને મનાવવા તમામ પ્રયત્નો હાથ ધર્યા છે, આવતી કાલે ઉમરૅઠ બંધનું એલાન પણ છે અને મહારાજશ્રીને મનાવવા રેલી કાઢી નગરજનો સંતરામ મંદિર પણ જવાના છે. આશા છે શ્રી ગણેશદાસજી મહારાજ તમામ સેવા પૂનઃ બહાલ કરશે. નાણાકિય સહાય મોટા ભાગે ઈપ્કોવાળા પરિવાર દ્વારા તેમજ અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે.

      Like

    • VIVEK DOSHI's avatarવિવેક દોશી June 1, 2012 at 11:46 am

      ભારતમાં રહી ભારત ને સુધારવા કરતા , વિદેશમાં જઈને ભારત ઉપર કિચ્ચડ ઉછાળનારને ભગવાન સદ્બુધ્ધિ આપે.

      Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.