ટૅગ્સ
Alliser Thorne, Barristan Selmy, Brienne of Tarth, Cersei Lannister, Daario Naharis, Daenerys Targaryen, Davos Seaworth, Game of Thrones, Game of Thrones - Season 5, Game of Thrones Captures, Gilly, Grand Maester Pycelle, Grey Worm, In Moments, Jaime Lannister, Jon Snow ., Mance Rayder, Margaery Tyrell, Melisandre, Missandei, Petyr 'Littlefinger' Baelish, Pod, Samwell Tarly, Sansa Stark, Stannis Baratheon, The House of Black and White, The Wars to come, Tyrion Lannister, Varys
1] ફરી એ ગેંગ ઓફ વાસેપુર ત્રાટકી 🙂 ફેન્ટસી , થ્રિલ , ટ્વિસ્ટ & ટેલ , પરીકથા જેવું અત્યંત રિચ પ્રોડક્શન , ફિલ્મો’ને પણ ટકકર મારે તેવી શાર્પ સ્પેશીયલ ઈફેક્ટસ , વૈવિધ્ય’ની વૈવિધ્ય ઘાત થાય તેવા પાત્રો’ની વણઝાર અને તેમાં વર્ષો’માં જ કયારેક મેળ પડે તેવી આલાતરીન અને અફલાતુન સ્ટાર’કાસ્ટ અને આ બધાનાં પણ રાજા તથા રાણી એટલે ક્લાસિક સ્ટોરી અને ક્લાસ સ્ક્રીન’પ્લે !
2] In The Moments સીરીઝ’ની શરૂઆત જ આ ટીવી સીરીઝ’ને ખાસ દંડવત પ્રણામ કરવા માટે જ થયેલી , ખાસ તો એ ક્ષણો અને સંવાદો મારા બ્લોગ’માં કોતરાઈ જાય માટે [ દિલો’દિમાગમાં તો કોતરાઈ જ ગયા છે ! ]
First Two Episodes are featured today [ Next 3 episodes in next post ]
For Early Installments of previous year , Click here .
Episode 1 : The Wars to come [ Me : 8 to 8.5 / 10 ]
Witch ( to Young Cersei ) : Everybody wants to know their future until they know their future .
Daenerys : The Sons of Harpy ?
Jon Snow : You are not cold my lady ? Melisandre : Never . . . . Feel .
Tyrion : Eunuch , Spider , The Master of whisperers . . .
Varys : Imp , Half-Man . . .
Tyrion : A drunken dwarf will never be the savior of the seven kingdoms .
Varys : I don’t believe in saviors . I believe men of talent have a part to play in the war to come .
Varys : A Monarch who can intimidate the high lords & inspire the people . A Ruler loved by millions with a powerful army & the right family name .
Tyrion : Good Luck finding him .
Varys : Who said anything about ” him ” ?
Jon : I think you’re making a terrible mistake .
Mance Rayder : The freedom to make my own mistakes was all i ever wanted .
Episode 2 : The House of Black and White [ Me : 8.5 / 10 ]
Petyr Baelish : You are becoming an observant young lady .
Sansa : My mother used to say : dark wings , dark words !
Brienne : Ready the horses . Pod : We only have one horse .
Brienne : Find more .
Bronn : Return from where ? Jaime : as far south as south goes .
Daario Naharis : Someone who’s forgotten fear has forgotten how to hide . Fear is useful that way !
Tyrion : There’s a bug .
Varys : Yes , Best be careful . you might accidentally consume some solid food .
Tyrion : She wanted me to leave king’s landing . she begged me . i wouldn’t go !
Varys : why ? Tyrion : ’cause i liked it . Power even as a servant .
Jon Snow . . . Jon Snow . . .
Jon Snow . . . Jon Snow . . .
Arya : Well , Who are you then ?
Jaqen H’ghar : No one . . . & that is who a girl must become .
Daenerys : . . . Drogon [ It’s back with bang ! ]





















































ચાર અેપિસોડ અેક પછી એક જોયા પછી એક મહિનાની રાહ જોવી બહુ લાંબી લાગે છે.
LikeLike
ઉપ્પ્સ . . Leaked Episodes ! હાં , આ વખતે તો ખરેખર ભારે થઇ કે એક ટીવી સીરીઝ’નાં એપીસોડસ લીક થઇ ગયા [ અને એ પણ એકસાથે ચાર ચાર ] !!!
પણ મેં નથી જોયા , હું તો ધીમે ધીમે બરફ ઓગળે તેમ જ દર અઠવાડિયે જોઇશ 🙂
LikeLiked by 1 person
Same as You…
LikeLike
તમારી પ્રેઝન્ટ કરવાની રીત પર ફિદા!!!!
LikeLike
સૌંદર્ય જોનાર’ની આંખોમાં હોય છે અને અમે તો ગમતા’નો ગુલાલ કરવા’વાળા છીએ 🙂
LikeLiked by 1 person
જેની વાટ જોવાતી હતી, એ સીઝન આવી ગઇ. થેંક્સ ફોર વન્ડરફુલ પીક્સ. બટ જો તમારી પાસે ટોરન્ટ લીંક હોય તો પ્લીઝ આપો. કારણ કે હું ગુગલ કરી કરી ને થાંક્યો પણ સાલી કોઇ ડાઉનલોડ લીંક જ ના મળી.
ખુબ ખુબ થેંક્સ.
LikeLike
ગયા સમયે એકસાથે આખી સીરીઝ જોઈ હતી પણ આ સમયે સાથે સાથે જોવાની ઈચ્છા છે , એ ભય સાથે કે હમણાં 10 એપીસોડ્ઝ પુરા થઇ જશે ! જોકે હજુ એ તેજીલી ઝડપ નથી પકડી , ગઈ સીઝન્સ’ની સરખામણી’એ !! [ આપની ટપાલ’પેટી તપાસવા વિનંતી 🙂 ]
LikeLiked by 1 person
Thank you very much
LikeLike