ધોરણ 10 અને 12 પાસ કરવાની ફરી તક!
📚ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) માં પ્રવેશ શરૂ થયા છે. જે વિદ્યાર્થીઓ કે નાગરિકો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા હોય તેમના માટે સુવર્ણ તક.
🗓️ અરજીની છેલ્લી તારીખ: 6 ઓક્ટોબર 2026
📝 પરીક્ષા: 30 નવેમ્બર 2026થી શરૂ T-0667
#GSOS #GSEB #Education #Gujarat
Samagra Shiksha is providing school Education for all children from the age of 4 to 18 years and at all levels of Pre-school to Senior Secondary
Gujarat, India

