SAMAGRA SHIKSHA GUJARAT on X: "ગાંધીનગર વન વિભાગ દ્વારા ચ-૦ નર્સરી ખાતે રાંદેસણ અને પાલજ સરકારી શાળાના બાળકો માટે પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓએ બીજની ઓળખ, છોડ તૈયાર કરવાની પ્રક્રિયા અને વન્યજીવો માટે જંગલનું મહત્વ સમજ્યું. #Gandhinagar #Environment #SamagraShiksha #NatureEducation #Gujarat"

Conversation

ગાંધીનગર વન વિભાગ દ્વારા ચ-૦ નર્સરી ખાતે રાંદેસણ અને પાલજ સરકારી શાળાના બાળકો માટે પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓએ બીજની ઓળખ, છોડ તૈયાર કરવાની પ્રક્રિયા અને વન્યજીવો માટે જંગલનું મહત્વ સમજ્યું. #Gandhinagar #Environment #SamagraShiksha #NatureEducation #Gujarat
9:20 AM · Sep 28, 2026
125
Views