વડોદરા ની પૂજ્ય ડોંગરેજી મહારાજ સરકારી શાળા ના આચાર્ય હરેશ રાઠોડે પોતાના પુત્રને ખાનગી શાળા છોડાવી પોતાની સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો! આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ને લીધે અહીં હવે ડોક્ટર-બિઝનેસમેનના બાળકો પણ ભણે છે.
#Vadodara #EducationMatters #samagrashiksha
