12,344 ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી

વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકોની કુલ 12,344 ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી તાત્કાલિક હાથ ધરવા બાબત…