LAST DATE 30-04-2017.
અહિયા નીચે આપેલી word ફાઈલ માં આપ આપની વિગતો ભરી , ફોર્મ ની પ્રિન્ટ કાઢી
આજે અથવા કાલે સ્પીડ પોસ્ટમાં આ સરનામા પર મોકલી આપશો. (ડોક્યુમેન્ટ ટિક કર્યા હોય તે જોડીને)
FATCA Self Declaration Format – WORD FILE (ભરેલું ફોર્મ)
FATCA Self Declaration Format – PDF (કોરું ફોર્મ )
NSDL e-Governance Infrastructure limited
1st floor, Times Tower, Kamala Mills Compound,
Senapati Bapat Marg, Lower Parel, Mumbai – 400 013
નોંધ : ૦૧-૦૭-૨૦૧૪ પછી જેના PRAN ACCOUNT ખુલ્યા છે તેમને જ આ ફોર્મ ભરવાનું છે.

