જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -Shahbuddin Rathod Books
Shahbuddin Rathod Books
વાહ દોસ્ત વાહ – અમે મહેફિલ જમાવી છે – સબસે ઊંચી પ્રેમસગાઇ
વાહ દોસ્ત વાહ
શાહબુદ્દીન રાઠોડ
અમે મહેફિલ જમાવી છે
શાહબુદ્દીન રાઠોડ
શાહબુદ્દીન રાઠોડ
જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી
જે રીતે માં પોતાના બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે.તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે.તેમણે પ્રત્યેક માણસમાં ઈશ્વરને જોયો છે.માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.
હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : સંપતિ મેળવવામાં સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે,પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપતિનો ભોગ આપવો પડે છે.બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.
આ પુસ્તક દરેક વાચકને,શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાંધી આપી,જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.
જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -અન્ય પુસ્તકો
- અમે મહેફિલ જમાવી છે.
- સબસે ઊંચી પ્રેમસગાઇ
- વાહ દોસ્ત વાહ
Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation) એક નટખટ જિનિયસનાં પરાક્રમો
શ્યોરલી યુ આર જોકિંગ મિ. ફેયનમેન
Richard Feynman
Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation)
ભાવાનુવાદ : લલિત લાડ
એક નટખટ જિનિયસનાં પરાક્રમો
સાયન્સમાં રસ ધરાવતા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .
એક નટખટ પ્રોફેસરના સંખ્યાબંધ રમૂજી અનુભવો અને થોડાં ગંભીર નિરીક્ષણો ….
તેમના પોતાના શબ્દોમાં.
રિચર્ડ ફેયનમેન નોબેલ પ્રાઇઝ વિજેતા હતા (ફિઝિક્સ ,૧૯૫૬). તે દુનિયાના શ્રેષ્ઠતમ ફિઝિસ્ટોમાંના એક હતા .પરંતુ તેમની જિંદગી અનેક નટખટ પરાક્રમોથી ભરપૂર હતી. તે જિનિયસ હોવા ઉપરાંત એક કલાકાર હતા, સેફ્નાં તાળાં ખોલનાર બાજીગર અને અચ્છા નાટકબાજ હતા.કોઈ માણસની જિંદગીમાં આટઆટલી અદભુત અને ગમ્મતભરી ઘટનાઓ બની શકે એ માન્યામાં ન આવે તેવું છે.
ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર



