Home > આજની નવી જોક > લાઇટ છે કે ગઇ?

લાઇટ છે કે ગઇ?

જ્યારે અમેરીકામાં લાઇટ જાય ત્યારે ત્યાના લોકો પાવર-ઓફીસમાં ફોન કરે…

જો જાપાનમાં લાઇટ જાય તો ત્યાના લોકો ફ્યુઝ તપાસે…

પણ જો ભારતમાં લાઇટ જાય તો લોકો બાજુવાળાના ઘરે પુછે કે “તમારે પણ ગઇ? કે અમારે એકલાને જ ગઇ છે? “

  1. Sep 29, 2010 at 11:21 AM

    વાહ સોહમભાઈ વાહ….વાહ,
    તમારે પણ ગઈ કે? અમારે એકલાને ગઈ છે.?
    સુદર.

    સ્વપ્ન

    • Sep 29, 2010 at 8:58 PM

      અમારે આજે છે પણ હા, દર મંગળવારે અચુક જાય છે હો ગોવિંદભાઇ…
      આભાર બ્લોગ પર પધારવા બદલ.

  2. sapna's avatar
    sapna
    Sep 29, 2010 at 11:56 AM

    saras.. Mera bharat mahan…

  1. No trackbacks yet.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started