Home > નવું-નવું > રમત-જગતમાં ખેલાડીઓની સંખ્યા

રમત-જગતમાં ખેલાડીઓની સંખ્યા

ઘણાં સમય બાદ આ બ્લોગ પર એક નવો લેખ મુકુ છુ મિત્રો,

જરાક ટાઇમના અભાવે નવી પોસ્ટ નથી મુકી શકતો પણ હા, આપના પ્રતિભાવ વાંચવા જેટલો તો ટાઇમ અવશ્ય કાઢુ છુ.

હવે મૂળ મુદ્દા પર આવીએ…ભારતમાં ઘણી બધી રમતો રમાય છે.(જેમાં ક્રીકેટ સૌથી લોકપ્રીય.!! પણ એક વાત આપને કહી દઉં કે મને ક્રીકેટનોમાં જરાય શોખ નથી.હા,ફૂટબોલની મેચ આવતી હોય તો એ જોવા આખી રાત ખેંચી નાખું…) જેમાં કઇ-કઇ રમતમાં કેટલા ખેલાડીઓ હોય એ અહિં બતાવ્યુ છેઃ

રમત            ખેલાડીઓની સંખ્યા

ફુટબોલ                  ૧૧

ક્રીકેટ                     ૧૧

ફુલરેકેટ                  ૨,૪

બેસબોલ                 ૯

ટેનીસ                    ૨,૪

હૉકી                      ૧૧

બાસ્કેટબોલ              ૭

વોલીબોલ                ૬

કબ્બડી                    ૯

પોલો                      ૪

વોટરપોલો               ૧૧

શેતરંજ                    ૨

ખોખો                      ૧૧

  1. Sep 23, 2010 at 12:06 AM

    સોહમ રમત-જગતના ખેલાડીઓની સરસ જાણકારી છે ,વધુ જાણકારી મૂકતા રહેજો .

  2. Sep 23, 2010 at 1:09 AM

    સોહમભાઈ,

    સરસ માહિતી !

    સાથે સાથે રમતના સ્થળ ની વિગત પણ આપવી જેમકે મેદાન નું માપ- વગેરે…

    અશોકકુમાર-‘દાદીમાની પોટલી’

    http://das.desais.net

    • Sep 23, 2010 at 10:51 PM

      હા હવેથી એ માહિતિઓ પણ એકઠી કરીને મુકીશ…
      અમુલ્ય પ્રતિભાવ બદલ આભાર…

  3. KHUSHBU's avatar
    KHUSHBU
    Sep 23, 2010 at 12:54 PM

    jai shri krishna
    Soham Ji

    intresting story ni rah che kyare muko choo
    jaldi karjo

    • Sep 24, 2010 at 12:02 AM

      હા.બસ હવે બે એક દિવસમાં મુકવાનો વિચાર તો છે.

  1. No trackbacks yet.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started