Archive for ફેબ્રુવારી, 2013

આત્મહત્યા

 saath1saath-150x150

FEELING DEPRESSED/SUICIDAL?

CONTACT :

B-12, Nilamber Complex, St. Xavier’s College corner,
H.L. Commerce College Road,
Ahmedabad – 380 009. INDIA
Phone : 26305544 | 26300222 |26929821
Open 1:00 p.m. to 7:00 p.m. each day of the week (including all holidays)
An Organisation that Values Human Life
Director : Ms. Anju Mukul Sheth

શું તમને લાગે છે કે આ રીતે જીવવા કરતા તો મરી જઉ શારું. શું તમને લાગે છે કે કોઇ મારી વાત નથી શાંભડતુ?. શુ તમને લાગે છે. કોઇ તમારું મીત્ર નથી. તમારે કહેવું છે પણ કોઇ મીત્ર નથી કે જેને ખુલ્લા દીલથી કહી શકો. તમારી લાગણી વ્યક્ત કરતા ડર કે શંકોચ લાગે છે. તો તમે ઉપરના નંબર પર ફોન કરી શકો છો. અહીં સંપુર્ણ ગોપનીયતા સાથે તમારી વાત એક મીત્રની જેમ શાંભડવામાં આવશે. અને વિશ્વાસ રાખો, મનોવિજ્ઞાનના એ મહા-શીધ્ધાંત પર કે માત્ર દીલની વાત કોઇને કહીં દેવાથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. અહી માત્ર વાત શાંભડવામાં નથી આવતી પણ એક મીત્રની જેમ કેવી રીતે શાંભડવું એની ટ્રેની પામેલા કુશળ સ્વયંસેવકો છે, જે તમારી અંદર જ છુપાયેલા ઉપાયો સુધી તમને જ લઇ જવામાં કદાચ માર્ગદર્શક થઇ શકે છે.
તા. ક –
મીત્રો, આ વિષય લેવાનું મન મને માત્ર એટલા માટે થયુ કે, જ્યારે ગુગલ પર આ શબ્દ ટાઇપ કર્યો તો કોઇ મદદ ન મડી. પરંતુ suiside ટાઇપ કર્યુ તો ઘણી મદદ મળી.તમે રખે માનતા મને આત્મહત્યા કરવાનું મન છે, પરંતુ. આ મારો ગમતો વિષય છે. કદાચ કોઇ વ્યક્તી આત્મહત્યા કરતા પહેલા ગુગલ પર આત્મહત્યા શબ્દ ટાઇપ કરે. તો એને એવી પેજ મળે જે એને આત્મહત્યા કરતા રોકે આ જ માત્ર એક ઉદ્દેશ છે.
મીત્રો તમે આ પેજને શેર કર્શો કે વારંવાર વાંચશો તો આ પેજનું રેંક ઉપર જશે. અને તે દ્વારા તમે સેવાનું જ કામ કરશો. વધું વીગતો ફરી ક્યારેક લખીશ.

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો