મિત્રો સંગઠનની ભવનાથી ભીનુ એક એવુ બિજુ કદમ લાવ્યો છુ. નામ છે ૧ સમાજ.
મિત્રો આપળૅ ફેસબુક ના ઘેલા બન્યા છે. આપણને સતત એક તલપ રહે છે. લાઈકની અને શેર. જે મોટે ભાગે તો ફોર્વડ કરેલુ હોય છે.
એમાં આપણૂ કશુ મૌલીક તો નથી જ . છતા સતત કૈ ને કૈ બસ ઓનલાઈન રહે કર્યા કરવુ. અને જે મોબાઇલમાં આંગળા નથી મચેડતો એ તો જાણે બાઘો હોય તેવો ઘાટ થાય.
આવા લોકોનો એક સમાજ બની રહ્યો છે. પણ દોસ્તો તમે ભુલો છો, તમને લાઇક કરનારા અને તમારા મિત્રો થનારામાં મોટા ભાગના તો તમારા સંબંધીઓ જ છે ને.
અને સાચુ કહુ તો એવી દોસ્તી શુ કામની જેના કોઇ મુળ ન હોય. જાણે હવા મહેલ. મિત્રો સાચુ કહુ છુ. નવા જામાનાના ચક્કરમાં આપણે આપ્ણા મુળ ને ન છોડવા જોઇએ. જેનાથી જોડાયેલા રહેવામાં જ આપણૂ અસ્તીત્વ છે. તે છે આપણૉ સમાજ, આપણા જાતી ના લોકો.
મીત્રો આવા જ એક ઉદ્દેશ્ય થી એક વેબસાઈટ નુ સર્જન કરવામાં આવેલ છે જેનુ નામ છે www.1samaj.in.
તો આપ પણ આપના સમાજ નુ આ વેબસાઇટ પર ગ્રુપ બનાવો અને વધુને વધુ મિત્રોને આમંત્રીત કરો.