ડિવાઇન પબ્લિકેશન્સ આપનું સ્વાગત કરે છે…. ડિસેમ્બર 26, 2009
Posted by amritc in ડિવાઇનમાં આપનું સ્વાગત....add a comment
ડિવાઇનને આંગણે આપ સૌ પુસ્તક્પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે.
અમદાવાદથી અમૃત ચૌધરીના આપ સૌ સાહિત્યરસિકોને નમસ્કાર…
પુસ્તક મારો પ્રથમ પ્રેમ છે. ગુજરાતી ભાષા..આપણી માતૃભાષા માટે સ્વાભાવિક રીતે જ ઊંડો આદર ધરાવું છું.
વાંચન,લેખન,પ્રવાસ, ચિત્રકલા, એ મારા રસના વિષયો છે. આ ઉપરાંત સાહિત્યિક,સાંસ્કૃતિક, અને સામાજિક પ્રવૃતિઓમાં પણ વિશેષ રસ છે. પુસ્તક પ્રકાશન, પુસ્તક પ્રચાર-પ્રસાર એ હેતુ માટે શરૂ કરાયેલ ડિવાઇન પબ્લિકેશન્સ એ મારું શમણું છે.
સાહિત્યિક અને સાંકૃતિક-સામાજિક-શૈક્ષણિક પ્રવૃતિઓ માટે મેં આર્ષભારતી પ્રતિષ્ઠાન ટ્રસ્ટની સ્થાપના પણ કરી છે.સરકારી ,સામાજિક, શૈક્ષણિક, બિનસરકારી સંસ્થાઓ,એન.જી.ઓ. તથા અન્ય સંસ્થાઓના સહયોગ દ્વારા અનેક પ્રવૃતિઓ કરવાનો નિર્ધાર કર્યો છે. સ્વર્ણિમ ગુજરાત માટે પણ કેટલીક યોજનાઓ વિચારી છે.જે લોક-સહયોગ દ્વારા કરવા ધારીએ છીએ. ડિવાઇન પબ્લિકેશન્સમાં સ્વર્ણિમ ગુજરાતના ઉપક્રમે ”વાંચે ગુજરાત” યોજના અન્વયે ”ડિવાઇન બુક ક્લબ”માં જે વ્યક્તિ સભ્ય બને તેને ડિવાઇન પબ્લિકેશન્સના પ્રકાશનોમાં વિશેષ વળતર આપવાનું નક્કી કર્યું છે.
પુસ્તક પ્રકાશન અને પુસ્તક પ્રચાર-પ્રસાર દ્વારા પુસ્તક વાંચનની પ્રવૃત્તિઓ કરીએ છીએ
આ યોજનાની વધુ વિગતો માટે મો..નં. ૦૯૮૨૫૧ ૭૨૮૧૮, ૦૯૪૨૭૦ ૧૨૮૯૫ તથા E-mail : divineamrit@gmail.com પર સંપર્ક કરવા વિનંતી.
ડિવાઇનનાં વધુ વંચાતા-વેચાતા પુસ્તકો… ડિસેમ્બર 25, 2009
Posted by amritc in ડિવાઇનનાં વધું વંચાતા અને વેચાતા પુસ્તકો....add a comment
1. ઓશોનું કેળવણીદર્શન
2. તાઓ-ઝેન-કન્ફ્યુશિયસ
3. ગીતાનો જ્ઞાન-કર્મ-ભક્તિબોધ
4. સમય તમારી મુઠ્ઠીમાં
5. ચિંતાથી ચિંતન તરફ…
6. સદા સફળ હનુમાન
7. મનને જીતો દુનિયા જીતો
8. ડિવાઇન સંસ્કારશ્રેણીનાં પુસ્તકો (છ પુસ્તકોનો સેટ)
9. ડૉ.રાધાકૃષ્ણન
10.આંગળિયાત
11.ડિવાઇન સંસ્કૃતમહાકવિશ્રેણી (બાર પુસ્તકોનો સેટ )
ડિવાઇનના આગામી કાર્યક્રમો ડિસેમ્બર 24, 2009
Posted by amritc in ડિવાઇનનાં આગામી આકર્ષણો - કાર્યક્રમો....add a comment
એમ.જે.પુસ્તકાલય,અમદાવાદમાં તારીખ : 15-4-2010 થી તારીખ : 18-4-2010ના દિવસોમાં પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં ડિવાઇન પબ્લિકેશન્સ ભાગ લેશે. 14 નંબરના સ્ટોલ પર મુલાકાત લેવા આપ સૌ પુસ્તકપ્રેમીઓને ભાવભર્યુ નિમંત્રણ પાઠવીએ છીએ. અચૂક મુલાકાત લેશો.
સ્વર્ણિમ ગુજરાત પુસ્તકમેળો-અમદાવાદ ડિસેમ્બર 23, 2009
Posted by amritc in ડિવાઇનનાં આગામી આકર્ષણો - કાર્યક્રમો....add a comment
ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ આગામી તા.2-1-2010થી
તા.10-1-2010ના દિવસોમાં જી.એલ.એસ.કોલેજ કમ્પાઉન્ડમાં
પુસ્તકમેળામાં ભાગ લેશે.આપ અચૂક મુલાકાત લેશો.
ડિવાઇનનાં નવાં પ્રકાશનો ડિસેમ્બર 23, 2009
Posted by amritc in ડિવાઇનનાં આગામી આકર્ષણો - કાર્યક્રમો....add a comment
1.જૉસેફ મેકવાનનો વાર્તાલોક
2.મોહમ્મદ માંકડની પ્રતિનિધિ વાર્તાઓ
3. તોફાની ટિંચુડો
4. મૈં ઔર નિર્મિશ
5. શિક્ષકની ડાયરી
6. તોફાની ટિંચૂંડો
7. લાફ્ટર કાફે
8. વ્યથાનાં વીતક
9. મારી પરણેતર
10. સંસ્કૃત ગરબાસાહિત્યનો ઉદભવ અને વિકાસ
11. ફરી આંબા મહોરે
12. માનવતાનાં પુષ્પો
14. સદા સફળ હનુમાન
15. મનને જીતો,દુનિયા જીતો
16. સમય તમારી મુઠ્ઠીમાં
17. વિદેશી બાળવાર્તાઓ
18. ડિવાઇન બોધકથાઓ
19. છંદ પરિચય તથા છંદોગાનમ(એમ.પી.3 ઓડિઑ સી.ડી.સાથે)
20. વળાવી,બા આવી
21. પર્વોત્સવ
22. ફૂલગુલાબી કિસ્સા
23. નાગાટોળી
24. પાનેતર
25. ઓખાહરણ
26. અખેગીતા
27. દીકરીમાંથી માતા તરફની સ્વાથ્યયાત્રા
28. આહાર અને પોષણનાં મૂળ તત્ત્વો
29. ડિવાઇન સંસ્કારશ્રેણી (આઠ પુસ્તકોનો સેટ)
30. નવા બ્રભ્ર્માંડની સફરે
31. ડોલી-ડમ ડમ અને બડેબાબા
32. ગનપટ હુરતી : બસ વાટ પૂરી
33. પગલે પગલે જંગ
34. કાન્ત-કલાપીનું પત્રસાહિત્ય
35. શ્રીનિવાસન રામાનુજન
36. વીસ પંચા
37. ગાવા જેવાં બાળગીતો
38. અભિનવ વાર્તાઓ
39. પન્ના નાયકનો વાર્તાલોક
40. મેડમ ક્યૂરી
41. પવન
42. ડૉ.રાધાકૃષ્ણન
43. બાંધણી
44. લોક સાહિત્ય ભણી
45. મેં કહી કાનમાં જે વાત તને
મંગલ શરૂઆત.. ડિસેમ્બર 16, 2009
Posted by amritc in અવર્ગીકૃત.1 comment so far
Welcome Amritbhai..to this beautiful world of gujarati blog.
nilam doshi