ALL THE MATERIAL POSTED ON THIS BLOG IS COPY PROTECTED AND ANY USE OF THESE MATERIAL REQUIRES A WRITTEN PERMISSION FROM THE AUTHOR.
Bharat Trivedi has had poetry, prose and essays published in numerous magazine and journals in his native land Gujarat, India. Author of four books – three collections of poems and a novel, he started writing in English after immigrating to the United States.
“ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં અને કાવ્ય અને વિવેચન એમ બન્ને ક્ષેત્રોમાં વર્ષોના પરિશીલનના પરિપાકરૂપ સાંપડેલા ઊંડાણ અને હથોટી ઊડીને આંખે વળગે છે. ખાસ કરીને કાવ્ય આસ્વાદ/વિવેચન દ્વારા કાવ્યને ઉઘાડી આપવાનો તમારો કસબ કાબિલેદાદ છે.” -પંચમ શુક્લ
ભરતભાઈ,
ગુજરાતી બ્લોગ જગતમાં મીઠો આવકાર.અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ.ઉપર આપનો પરિચય મૂકી આભારી કરશોજી.આપની કવિતાઓ ખૂબ સુંદર.સ્ટાઈલ જ અલગ છે.ઊંડા સમુદ્રની ડેપ્થ છે એમાં.ક્યા થી ક્યા સહેતુક ખેચી જાવ છો??મજા આવે છે સફર કરવાની.બીજા બ્લોગર મિત્રોને નિમંત્રણ આપું કે ચાલો નૌકાવિહાર કરીએ એક અલગારી કવિની કવિતાઓના સમુદ્રમાં.ધન્યવાદ.
ભરતભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
ભરતભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
ભરતભાઈ, આપની કવિતાઓ ખૂબ સુંદર છે.ખૂબ શુભેચ્છાઓ.
Ramesh Patel(Aakashdeep)
aaje j tamari site ni mulakat thai.
saru lagyu,
have thati raheshe.
kavitao gami.
abhinandan.
આપનો બ્લોગ આજે જ જોયો. બ્લોગજગતમાં સ્વાગતમ્ …
આપની રચનાઓ અદભુત છે.