આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

બેસણું


IMG-20181219-WA0002 (1)અમારા માતૃશ્રી શુશીલાબેન નવનીતલાલ શાહ ૧૭.૧૨.૨૦૧૮ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે.

સદગતનું બેસણું તા.૨૯.૧૨.૨૦૧૮ને શનિવારના રોજ રાખેલ છે.

સ્થળ – દશા ખડાયતાની વાડી, ચોકસી બજાર, ઉમરેઠ
સમય – સવારે ૯.૩૦ થી ૧૦.૩૦

લી.

તરૂણકુમાર નવનીતલાલ શાહ – મો.૯૪૨૯૬૬૭૨૭૭૭
જીતેન્દ્રકુમાર નવનીતલાલ શાહ – મો.૯૪૦૮૬૬૬૨૨૫
અમીષકુમાર નવનીતલાલ શાહ – મો. ૯૮૨૪૨૫૧૪૬૨

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.