આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી


ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતી પૂ.ગણેશદાસજી મહારાજે ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા અને જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવ્યું હતુ. ગૂરૂ પૂર્ણિમા નિમિત્તે સંતરામ મંદિર ખાતે ઉમરેઠ લીંગડા,બેચરી,થામણા સહીતના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.