આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરૅઠની કન્યા-કુમારશાળામાં શ્રાધ્ધ નિમિત્તે બાળકોને ભોજન આપવામાં આવ્યું.


ઉમરૅઠની ઓડ બજાર ખાતે આવેલ કન્ય તેમજ પ્રાથમિક શાળામાં નગરના સામાજિક કાર્યકર ભગવતભાઈ પરમારના પૂર્વજના શ્રાધ્ધ પર્વ નિમિત્તે તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા પછાત વિસ્તારના લગભગ ૭૦૦ લોકોને ભરપેટ પોષ્ટીક ભોજન પિરસવામાં આવ્યું હતુ, આ સમયે ભગવતભાઈ પરમારે જણાવ્યું હતુ કે, બાળકોને ભોજન આપવામાં તેઓને આનંદ આવે છે, અને ભવિષ્યમાં ઉમરેઠની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ભોજન કરાવવાની તેમની ઈચ્છા છે.

One response to “ઉમરૅઠની કન્યા-કુમારશાળામાં શ્રાધ્ધ નિમિત્તે બાળકોને ભોજન આપવામાં આવ્યું.”

  1. himanshupatel555's avatarhimanshupatel555 September 25, 2011 at 9:57 am

    સારું કામ છે.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.