આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠવાસીઓ ઓળખી બતાવે તો ખરા…!


કેમ છો ઉમરેઠવાસીઓ…? ચાલો આજે ક્વિઝ ક્વિઝ રમીયે નીચે ઉમરૅઠનો એક ફોટો છે જે બહૂ જૂનો પુરાનો છે. તમારે બસ એટલું જ કહેવાનું છે, આ ફોટો ક્યાંનો છે..? યાદ આવ્યું..? જેનો જવાબ સાચો હશે તેને ઈનામમાં કાંઈ નહી મળે..અને જેનો જવાબ ખોટો હશે તેને પણ ઈનામમાં કાઈ નહી મળે..!

15 responses to “ઉમરેઠવાસીઓ ઓળખી બતાવે તો ખરા…!”

  1. mahadevgraphics's avatarmahadevgraphics September 16, 2011 at 7:23 pm

    busstand

    Like

  2. Mr Hardik M Gajjar's avatarMr Hardik M Gajjar September 16, 2011 at 7:49 pm

    Bus Stand….
    Lock kiya jay

    Like

  3. Bhumi's avatarBhumi September 16, 2011 at 10:02 pm

    Umareth ST bus stand

    Like

  4. Kalpesh Shah's avatarKalpesh Shah September 17, 2011 at 8:20 am

    Umreth bus station

    Like

  5. Praful talati's avatarPraful talati September 17, 2011 at 10:09 am

    Old umreth bus station as far as I remember

    Like

  6. VIVEK DOSHI's avatarવિવેક દોશી September 17, 2011 at 10:21 am

    જી, હા..બધાનો જવાબ સાચો જ છે… આ ઉમરેઠનું “જૂનું બસ સ્ટેશન” જ છે.. આ હતી પહેલી ક્વિઝ એટલે સ્વભાવિક રીતે પહેલા સહેલો કોયડો મુક્યો હવે રાબેતા મુજબ થોડા થોડા સમયાંતરે આવીજ રીતે એક દૂર્લભ ફોટો આવશે તેનો તમારે જવાબ આપવાનો રહેશે..પણ હા એક વાત ધ્યાનમાં રાખજો હવે પછી બીજાના જવાબ તમોને નહી દેખાય તેવી વ્યવસ્થા પણ થઈ જશે..! એટલે જાતે મેતે પોતેજ જવાબ આપવાનો રહેશે…આવજો ત્યારે ફરી મળીશું..વાંચતા રહો “આપણું ઉમરેઠ”…

    Like

  7. ronak patel's avatarronak patel September 17, 2011 at 7:14 pm

    Old umreth bus station

    Like

  8. shailesh patel,edison,nj,usa's avatarshailesh patel,edison,nj,usa September 21, 2011 at 5:53 am

    bus stand

    Like

  9. Kamal Pandya's avatarKamal Pandya September 23, 2011 at 6:14 pm

    Bus stand

    Like

  10. Ishani ghanshyam bhatt's avatarIshani ghanshyam bhatt September 26, 2011 at 11:19 am

    umreth bus station

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.