Bye Bye Diwali

Posted on ઓક્ટોબર 30, 2019. Filed under: સંભારણા |

ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી…

જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી..

ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.

Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો..

થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી..

જુદા જુદા ખાનાવાળા Dryfruit Box નેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી..

સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ–બે ખાના વિચારતા રહી ગયા..

મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા..

અકબંધ પડી રહેલા કપડાંનો mood પણ થોડો આઉટ હતો..

Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો..

ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..

કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..

ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..

ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..

શું આ જ હતી દિવાળી?

સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.

મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..

નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો…

ફરી મળે એ જ પરિવાર..ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..

એજ જુના મિત્રો મળે..

એવીજ ચહેરા પર લાલી હો..

*We All Missed Old Diwali Days..

😢😢

Via Whatsapp


Read Full Post | Make a Comment ( None so far )

Recently on જૂની રંગભુમી ના ગીતો --સંભારણા…

‘લેશો નિશાશા પરણેતર ના’-‘વડીલો ના વાંકે’

Posted on માર્ચ 27, 2014. Filed under: સંભારણા |

Awesome Sunday Gujarati Thali at Shree Thakar Bhojnalaya in Kalbadevi in Mumbai

Posted on ફેબ્રુવારી 20, 2014. Filed under: ખાણી પીણી |

દીલ હોય અમીર — વડીલો ના વાંકે

Posted on સપ્ટેમ્બર 1, 2013. Filed under: સંભારણા |

સંપૂર્ણ જગત માં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા

Posted on મે 5, 2013. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , , , , , |

પૃથ્વીરાજ ચૌહાણ ( રેડિયો નાટક )

Posted on માર્ચ 7, 2013. Filed under: સંભારણા |

મકર સંક્રાન્તિ ની શુભ કામના

Posted on જાન્યુઆરી 14, 2013. Filed under: સંભારણા |

Happy new year to all my friends

Posted on ડિસેમ્બર 31, 2012. Filed under: સંભારણા |

નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે–પૃથ્વીરાજ ચૌહાણ

Posted on ઓગસ્ટ 9, 2012. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

જે મક્કમતાથી સહન કરે છે, તે પિતા છે.

Posted on જૂન 16, 2012. Filed under: પિતૃ તર્પણ, માતા પિતા | ટૅગ્સ:, |

Liked it here?
Why not try sites on the blogroll...

Design a site like this with WordPress.com
શરૂ કરો