Praful Pansheriya on X: ""સેવા સાથે સંવેદના, આરોગ્ય સાથે સુખાકારી" રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે લેબોરેટરી અને નિદાન કેન્દ્રની લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ નવી સુવિધા થકી વૃદ્ધજનો તથા જરૂરિયાતમંદોને જરૂરી લેબોરેટરી તપાસ અને નિદાન સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે."

Conversation

"સેવા સાથે સંવેદના, આરોગ્ય સાથે સુખાકારી" રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે લેબોરેટરી અને નિદાન કેન્દ્રની લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ નવી સુવિધા થકી વૃદ્ધજનો તથા જરૂરિયાતમંદોને જરૂરી લેબોરેટરી તપાસ અને નિદાન સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
6:36 AM · Oct 2, 2026
772
Views