“हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं, जान बचाने वाले लोग हैं...”
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का वीरता की प्रतिमूर्ति कैप्टन स्मित मच्छर के साथ भावुक संवाद भारतीय संस्कारों, साहस और मानवता की भावना को दर्शाता है।
"સેવા સાથે સંવેદના, આરોગ્ય સાથે સુખાકારી"
રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે લેબોરેટરી અને નિદાન કેન્દ્રની લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું.
આ નવી સુવિધા થકી વૃદ્ધજનો તથા જરૂરિયાતમંદોને જરૂરી લેબોરેટરી તપાસ અને નિદાન સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટના ઝૂલેલાલ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી.
આ અવસરે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, માન. સાંસદશ્રી-ધારાસભ્યશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા.
#GandhiJayanti#MahatmaGandhi
राष्ट्रसेवा, सादगी और कर्तव्यनिष्ठा के अप्रतिम आदर्श, पूर्व प्रधानमंत्री एवं ‘भारत रत्न’ श्री लाल बहादुर शास्त्री जी की जयंती पर कोटि-कोटि नमन।
उनका सरल जीवन, दृढ़ संकल्प और राष्ट्रहित के प्रति समर्पण सदैव हम सभी को प्रेरणा देता रहेगा।
#LalBahadurShastri#ShastriJayanti