માન. મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ (IAS) દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની આવતી કાલ સમાન નાના ભૂલકાંઓને વાત્સલ્ય અને હેતનો પ્રેમાળ અનુભવ કરાવી રામદેવપીરજી મ્યુનિસિપલ શાળા, અમદાવાદ ખાતે શાળા પ્રવેશ કરાવાયો હતો. #ShalaPraveshotsav2025
