મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના ગાંધી જયંતીના અવસરે ગાંધીનગરમાં ખાદી ગ્રામોદ્યોગ હાટમાંથી ખાદીનાં વસ્ત્રોની ખરીદી કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન'ના મંત્રને અપનાવીને ખાદીના ઉપયોગ અને ખાદી ખરીદીનો વ્યાપ વધારવાની નાગરિકોને
Official account of the Chief Minister's Office, Government of Gujarat

