વૈવિધ્યસભર વન્યસૃષ્ટિ અને વન્યજીવોનું સુરક્ષિત આશ્રયસ્થાન એટલે આપણું ગુજરાત.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વન્યજીવોના સંરક્ષણ અને પ્રકૃતિના જતનમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.
પ્રાકૃતિક ઈકોસીસ્ટમના અભિન્ન અંગ સમાન વન્યસૃષ્ટિથી સમૃદ્ધ ગુજરાત ઉજવી રહ્યું છે 'વન્યજીવ સપ્તાહ-2026' ત્યારે આવો, વન્યજીવોના સંવર્ધન થકી પ્રકૃતિના સંતુલનને જાળવી રાખવા સહિયારા પ્રયાસ કરીએ.
#WildlifeWeek
