ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા રાવ અને અન્ય ત્રણ લોકો પર 271 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. માર્ચ 2024થી માર્ચ 2025 સુધી 102 કરોડ રૂપિયાના 27 કિલો સોનાની તસ્કરી કરવાનો આરોપ લાગ્યો છે. બેંગ્લોર એરપોર્ટના જોઇન્ટ કમિશનરે રાન્યાને 102 કરોડ તો કોંડુરુ રાજુને 62.1, સાહિલ જૈન અને ભરત જૈનને 53.1 કરોડનો દંડ ફટકાર્યો હતો.
Loading...