About Me

Name : Nishith Shukla [વડનગરા નાગર બ્રાહ્મણ]

Location : Ahmedabad

Age : 28

Zodiac Sign : Pisces

Profession : ASIC Engineer

પ્રતિભાવો

  1. rdgujarati's avatar

    nice to start with gujarat blog. all poems are great.
    wish you all the best

    from :
    editor
    Mrugesh shah
    http://www.readgujarati.com

  2. ધર્મેશ's avatar

    નિશીથ,
    ખૂબ જ સુંદર પ્રયાસ..!
    ખૂબ લખો અને ગુજરાતી ભાષા નું ઋણ ચૂકવતા રહો..
    ખૂબ શુભેચ્છાઓ સાથે..
    ધર્મેશ

  3. Chirag's avatar

    Nishith,

    Please start writing again… You know what we all love your poems..

    Chirag.

  4. Chirag's avatar

    Please start writing again…

  5. gujarat1's avatar

    Why have you stopped , young man! Keep on writing whenever you get inspiration. All the best …. Harish Dave

  6. Saurabh's avatar

    Nitish…
    ur poems are marvelous.. keep the spirit up..
    and thanx for giving us such a nice gujarati blog…

  7. Chirag Patel's avatar

    Very well said Nishith. I liked all of your sweet creations. Keep writing.

    I think if you sublime your inner feeling to more and more writing, it will evolve something beneficial to all of us. You write with heart.

    – Chirag
    http://swaranjali.wordpress.com

  8. nilam doshi's avatar

    નિતિશભાઇ,ખૂબ સરસ છે,ખૂબ શુભેચ્છાઓ સાથે સ્વાગત
    http://paramujas.wordpress.com

  9. Neela Kadakia's avatar

    ખૂબ આગળ વધો

  10. કુણાલ's avatar

    it was nice to c ur blog…

    keep doing the gr8 work..

    keep writing..
    tc

  11. પ્રતીક : Pratik's avatar

    ખૂબ સરસ.

  12. જશવંત's avatar

    નિશીથભાઇ
    ખૂબ જ સુંદર પ્રયાસ. સાચી જોડણીમાં આ કાવ્ય જોઇ આનંદ થયો.
    સાચી જોડણીમાં લખવાનો પ્રયત્ન કરજો. ભૂલો થાય તો વાંધો નહીં પણ સુરેશભાઇની ગોળગોળ વાતોમાં આવી ઉંઝા જોડણી અપનાવી માતૃભાષાનાં અપમાનથી બચશો તો નેટ જગત પર આપની ઋણી રહેશે.

  13. Bhavin's avatar

    Hi Nishith,
    Good to know something new about you.

  14. KAVI's avatar

    Nice to go through it.

  15. અનિમેષ અંતાણી's avatar

    ૧૫૦થી વધુ ગુજરાતી બ્લોગ્સ એક ક્લિક વેંતમાં…

    આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો તડાફડી ટુલબાર!

  16. pankaj patel's avatar

    Nishith,

    Did not know that you write such good poems.
    Keep it up, mate. Expecting some new ones, now !!

    pankaj patel

  17. […] અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ. […]

  18. […] અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત […]

  19. wahgujarat's avatar

    કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  20. KANTILAL KARSALA's avatar

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  21. હિમાંશુ કીકાણી's avatar

    કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  22. PIYUSH DESAI's avatar

    murabio,
    vachi gano aannad thyo, maza aavi.

  23. Ankit's avatar

    Hi Nishith

    This is Ankit from Bhuj. Nice Kavita Yaar. Good Keep it up.

  24. Arvind Adalja's avatar

    પ્રિય ભાઈ નિશિથ
    આપનો બ્લોગ જોયો મજા આવી. સરસ છે. અને ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. આજે અચાનક જ આપના બ્લોગની મુલાકાત લેવાઈ ગઈ ખૂબજ આનંદ થયો. મારા બ્લોગની મુલાકાત લેવા નિમંત્રણ છે. મારાં બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com જરૂર અનુકૂળતાએ મુલાકાત લેવાનું રાખશો અને પ્રતિભાવો પણ જણાવશો. આભાર. આવજો.
    સ્-સ્નેહ
    અરવિંદ

  25. jigar joshi prem's avatar

    I have seen ur whole blog dear ! its really touchy & poetic too. Plz visit my poetic creation on kavijigar.blogspot.com & share ur comments

  26. […] અર્ષનો સંગ્રહ : નિશીથ શુક્લ ‘ અર્ષ’નો સ્વરચિત અછાંદસ કવિતાઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય. […]

  27. radhika's avatar

    “લાગણીશીલતા અને બુદ્ધિમતાનું સુંદર સંયોજન એટલે કવિતા …એમાં સુંદરતા ભલે તો અને બે ચાંદ લાગી જાય અને એમાં સંજોગ -વિયોગ ભલે તો ચાર ચાંદ લાગી જાય .”.

  28. radhika's avatar

    “માતૃભાષા એટલે પોતાના હૃદયની વાત કરવા માટેનું ઉત્તમ માધ્યમ. એટલે આપનું ગુજરાતી “me

  29. pradipsinh zala's avatar

    kya bat hai..!!

  30. Tinu's avatar

    I am so excited to see u on your blog. i can’nt explain my happiness. Really proud of U…

  31. નિરવ's avatar

    Just landed & feeling nice now .

  32. અજ્ઞાત's avatar

    […] અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ. […]


Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો