નિશીથભાઇ
ખૂબ જ સુંદર પ્રયાસ. સાચી જોડણીમાં આ કાવ્ય જોઇ આનંદ થયો.
સાચી જોડણીમાં લખવાનો પ્રયત્ન કરજો. ભૂલો થાય તો વાંધો નહીં પણ સુરેશભાઇની ગોળગોળ વાતોમાં આવી ઉંઝા જોડણી અપનાવી માતૃભાષાનાં અપમાનથી બચશો તો નેટ જગત પર આપની ઋણી રહેશે.
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
By: wahgujarat on નવેમ્બર 2, 2008 at 7:55 એ એમ (am)
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.
સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.
આભાર,
હિમાંશુ
By: હિમાંશુ કીકાણી on જાન્યુઆરી 30, 2009 at 2:35 એ એમ (am)
nice to start with gujarat blog. all poems are great.
wish you all the best
from :
editor
Mrugesh shah
http://www.readgujarati.com
By: rdgujarati on જૂન 13, 2006
at 1:47 એ એમ (am)
નિશીથ,
ખૂબ જ સુંદર પ્રયાસ..!
ખૂબ લખો અને ગુજરાતી ભાષા નું ઋણ ચૂકવતા રહો..
ખૂબ શુભેચ્છાઓ સાથે..
ધર્મેશ
By: ધર્મેશ on જૂન 17, 2006
at 5:38 એ એમ (am)
Nishith,
Please start writing again… You know what we all love your poems..
Chirag.
By: Chirag on જૂન 19, 2006
at 7:06 એ એમ (am)
Please start writing again…
By: Chirag on જૂન 19, 2006
at 7:07 એ એમ (am)
Why have you stopped , young man! Keep on writing whenever you get inspiration. All the best …. Harish Dave
By: gujarat1 on જૂન 29, 2006
at 5:19 એ એમ (am)
Nitish…
ur poems are marvelous.. keep the spirit up..
and thanx for giving us such a nice gujarati blog…
By: Saurabh on જુલાઇ 4, 2006
at 1:57 પી એમ(pm)
Very well said Nishith. I liked all of your sweet creations. Keep writing.
I think if you sublime your inner feeling to more and more writing, it will evolve something beneficial to all of us. You write with heart.
– Chirag
http://swaranjali.wordpress.com
By: Chirag Patel on સપ્ટેમ્બર 15, 2006
at 6:59 પી એમ(pm)
નિતિશભાઇ,ખૂબ સરસ છે,ખૂબ શુભેચ્છાઓ સાથે સ્વાગત
http://paramujas.wordpress.com
By: nilam doshi on ઓક્ટોબર 6, 2006
at 3:37 એ એમ (am)
ખૂબ આગળ વધો
By: Neela Kadakia on માર્ચ 21, 2007
at 5:00 એ એમ (am)
it was nice to c ur blog…
keep doing the gr8 work..
keep writing..
tc
By: કુણાલ on મે 25, 2007
at 8:28 એ એમ (am)
ખૂબ સરસ.
By: પ્રતીક નાયક on જૂન 5, 2007
at 12:20 પી એમ(pm)
નિશીથભાઇ
ખૂબ જ સુંદર પ્રયાસ. સાચી જોડણીમાં આ કાવ્ય જોઇ આનંદ થયો.
સાચી જોડણીમાં લખવાનો પ્રયત્ન કરજો. ભૂલો થાય તો વાંધો નહીં પણ સુરેશભાઇની ગોળગોળ વાતોમાં આવી ઉંઝા જોડણી અપનાવી માતૃભાષાનાં અપમાનથી બચશો તો નેટ જગત પર આપની ઋણી રહેશે.
By: જશવંત on જુલાઇ 1, 2007
at 2:41 પી એમ(pm)
Hi Nishith,
Good to know something new about you.
By: Bhavin on જુલાઇ 26, 2007
at 7:43 એ એમ (am)
Nice to go through it.
By: KAVI on ઓક્ટોબર 7, 2007
at 2:41 પી એમ(pm)
૧૫૦થી વધુ ગુજરાતી બ્લોગ્સ એક ક્લિક વેંતમાં…
આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો તડાફડી ટુલબાર!
By: અનિમેષ અંતાણી on ફેબ્રુવારી 4, 2008
at 5:56 એ એમ (am)
Nishith,
Did not know that you write such good poems.
Keep it up, mate. Expecting some new ones, now !!
pankaj patel
By: pankaj patel on માર્ચ 26, 2008
at 5:06 પી એમ(pm)
[…] અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ. […]
By: નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ « Himalek32’s Weblog on ઓગસ્ટ 12, 2008
at 6:50 એ એમ (am)
[…] અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત […]
By: Hello world! « All webs and blogs in Gujarati on સપ્ટેમ્બર 4, 2008
at 5:40 એ એમ (am)
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
By: wahgujarat on નવેમ્બર 2, 2008
at 7:55 એ એમ (am)
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
By: KANTILAL KARSHALA on ડિસેમ્બર 11, 2008
at 7:22 પી એમ(pm)
કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.
સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.
આભાર,
હિમાંશુ
By: હિમાંશુ કીકાણી on જાન્યુઆરી 30, 2009
at 2:35 એ એમ (am)
murabio,
vachi gano aannad thyo, maza aavi.
By: PIYUSH DESAI on જૂન 24, 2009
at 4:59 પી એમ(pm)
Hi Nishith
This is Ankit from Bhuj. Nice Kavita Yaar. Good Keep it up.
By: Ankit on ઓક્ટોબર 20, 2009
at 10:54 એ એમ (am)
પ્રિય ભાઈ નિશિથ
આપનો બ્લોગ જોયો મજા આવી. સરસ છે. અને ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. આજે અચાનક જ આપના બ્લોગની મુલાકાત લેવાઈ ગઈ ખૂબજ આનંદ થયો. મારા બ્લોગની મુલાકાત લેવા નિમંત્રણ છે. મારાં બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com જરૂર અનુકૂળતાએ મુલાકાત લેવાનું રાખશો અને પ્રતિભાવો પણ જણાવશો. આભાર. આવજો.
સ્-સ્નેહ
અરવિંદ
By: arvindadalja on નવેમ્બર 18, 2009
at 9:07 એ એમ (am)
I have seen ur whole blog dear ! its really touchy & poetic too. Plz visit my poetic creation on kavijigar.blogspot.com & share ur comments
By: jigar joshi prem on નવેમ્બર 19, 2009
at 3:30 પી એમ(pm)
[…] અર્ષનો સંગ્રહ : નિશીથ શુક્લ ‘ અર્ષ’નો સ્વરચિત અછાંદસ કવિતાઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય. […]
By: ગુજરાતી બ્લૉગ્સ « Prof. Ujjval Buch's Blog on નવેમ્બર 26, 2009
at 6:47 એ એમ (am)
“લાગણીશીલતા અને બુદ્ધિમતાનું સુંદર સંયોજન એટલે કવિતા …એમાં સુંદરતા ભલે તો અને બે ચાંદ લાગી જાય અને એમાં સંજોગ -વિયોગ ભલે તો ચાર ચાંદ લાગી જાય .”.
By: radhika on ઓગસ્ટ 9, 2010
at 4:07 એ એમ (am)
“માતૃભાષા એટલે પોતાના હૃદયની વાત કરવા માટેનું ઉત્તમ માધ્યમ. એટલે આપનું ગુજરાતી “me
By: radhika on ઓગસ્ટ 11, 2010
at 3:51 એ એમ (am)
kya bat hai..!!
By: pradipsinh zala on ડિસેમ્બર 21, 2010
at 1:32 પી એમ(pm)
I am so excited to see u on your blog. i can’nt explain my happiness. Really proud of U…
By: Tinu on નવેમ્બર 26, 2011
at 9:06 એ એમ (am)
Just landed & feeling nice now .
By: નિરવ ની નજરે . . ! on ઓગસ્ટ 22, 2012
at 6:00 એ એમ (am)
[…] અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ. […]
By: Gujarati Online. | AK's BLOG on એપ્રિલ 27, 2016
at 2:34 એ એમ (am)