વિના કાગળે લખાઈ એક આપ વીતી,
કોણ પૂછે મુજને ક્યાં તારી હસ્તી?
શ્વાસ તો ચાલે છે બની શુષ્ક પવન,
વેદનાની ક્યાં ફેકાયેલી પસ્તી?
નામ સાંભળી ખુદનું જોઉં છું આસપાસ,
ક્યાં છે અસ્તિત્વની નાની હસ્તી?
સ્મિત બનીને વિખરાયું આંસુ મોતીડે,
ક્યાં છે તેને વીણવા જીવન મસ્તી?
“વંદના” શબ્દ પણ ન મળે તને,
સંસાર સાગરમાં ક્યાં તારી કસ્તી?
ક્યાં છે તારી હસ્તી?
@વંદના જેઠલોજા@
સાદા સરળ શબ્દોમાં ભાવની તીવ્રતાથી રજૂઆત થઈ છે. જેને સંબોધીને લખતા હશો તે કોઈક દિવસ તો જરૂર સાંભળશે.
“વંદના” શબ્દ પણ ન મળે તને,
સંસાર સાગરમાં ક્યાં તારી કસ્તી?
ક્યાં છે તારી હસ્તી?
AND….
Vandana,Avjo Have Chandrapukar Par
Rah Jovay Chhe Taari,
Vangio Taiyar Chhe Maari
Inviting you to read the New Post
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See you on my Blog !
Jivan akhu viti gayu apna hasti ni sodh ma, aapna ne j bhuli gaya hasti ni sodh ma.
Sambadho pan vifray gaya hasti ni sodh ma,kay alag j lage chhe hasti ni sodh ma.
Am j jindgi pati jase hasti ni sodh ma,koy ni hasti nahi rahe hasti ni sodh ma
Jivan akhu viti gayu apna hasti ni sodh ma, aapna ne j bhuli gaya hasti ni sodh ma.
Sambadho pan vifray gaya hasti ni sodh ma,kay alag j lage chhe hasti ni sodh ma.
Am j jindgi pati jase hasti ni sodh ma,koy ni hasti nahi rahe hasti ni sodh ma.. . . . . . . . . . . . . .
thanks to all viewer….