મારા વાંચનશોખથી પરિચિત મારા મમ્મીજી તરફથી મળેલા સુંદર પુસ્તક “વડલાનો વિસામો” પુસ્તકમાંથી મને ગમેલી વાતો:
– દરેક જીવ ઈશ્વરનો અંશ છે. આપણે ઈશ્વર જેમ તેજસ્વી અને પ્રતાપી થવાનુ છે.