હું કાર ચલાવતો હતો. રસ્તામાં અડચણરૂપ થાય એ રીતે ચાર વ્હીલવાળી હાથલારી લઈને એક ભાઈ ઉભેલો. કારમાં મારી સાથે બેઠેલા મારા મિત્રએ ક્રોધમાં કહ્યું; એક ‘ગધેડો’ વચ્ચોવચ ઊભોછે! મેં કહ્યું; જે ઊભો છે તેને બે પગ છે, એટલે તું કહે છે એ ન હોઈ શકે! 😀 અને જેને લઈને ઊભો છે તે ચાર પગવાળીને ધ્યાને લે, તો કુલ છ પગ !!😀એટલે એ પણ ન હોઈ શકે!!🤪😅😝😂😜🤣🤪 ક્રોધ કેવો નશો,કે વ્યક્તિને માણસ પણ પશુ દેખાય!!😀