આજની રમૂજ: “મફતલાલ” 😜

અંગ્રેજીના ક્લાસમાં શિક્ષકે એક વિદ્યાર્થીને નામ પૂછ્યું- What is your name?, તો જવાબમાં તેણે કહ્યું; Free Red (ફ્રી રેડ)! શિક્ષકે કહ્યું; આવું તે નામ હોય? વિદ્યાર્થીએ કહ્યું; યેસ સર ! મારું નામ “મફતલાલ” નું અંગ્રેજીમાં Free Red - Free (મફત) Red (લાલ) !  😅😝😂😜🤣🤪 

આડા-ઊભા મહોલ્લા અને શ્વાસ બંધ ! 😀

ગામડાના કાકા પ્રથમવાર મોટા શહેરમાં ગયા.રસ્તામાં ઊભા રહીને બહુમાળી રહેણાંક મકાનો (ફ્લેટ) જોઈને રસ્તા પરથી પસાર થતા એક યુવાનને પૂછ્યું; ભાઈ અમારે ગામડામાં આડા મહોલ્લા હોય છે ને તમારે કેમ ઊભા?😀તમારે શહેરમાં જગ્યાની અછત હોય એટલે? પેલાએ કહ્યું; કાકા જગ્યા તો અહીં પણ બહુ જ છે, પરંતુ વધુ વસતીના લીધે બીજી સગવડ માટે જગ્યા બચાવવી … વાંચન ચાલુ રાખો આડા-ઊભા મહોલ્લા અને શ્વાસ બંધ ! 😀

આજની રમૂજ- સલાડ અને જુવાની 😀

પત્નીએ પૂછ્યું; આજે લંચમાં સલાડ કેવું હતું? પતિ; જુવાની જતી રહી !😀. પત્ની; હવે જે પૂછ્યું એનો જવાબ આપોને! હજુયે વળી કેટલું જુવાન રહેવું છે?! પતિ; મારી નહીં! 😀 સલાડમાં બધું જ ઘરડું હતું ! 😅😀😝😂😜🤣🤪

આજની રમૂજ:દોરીવાળાં ચશ્માં અને  વાયરવાળાં ઈયરફોન😀

બે જણ વચ્ચે ઝઘડો ચાલતો હતો. એકે બીજાને કહ્યું; ગરદન ઉડાડી દઈશ! બીજાએ કહ્યું; એવું ના કરીશ. પછી હું મારાં દોરીવાળાં ચશ્માં અને  વાયરવાળાં ઈયરફોન ક્યાં લટકાવીશ?! 🤪😅😀😝😂😜🤣🤪

આજની રમૂજ: એક ‘ગધેડો’ વચ્ચોવચ ઊભોછે!😀

હું કાર ચલાવતો હતો. રસ્તામાં અડચણરૂપ થાય એ રીતે ચાર વ્હીલવાળી હાથલારી લઈને એક ભાઈ ઉભેલો. કારમાં મારી સાથે બેઠેલા મારા મિત્રએ ક્રોધમાં કહ્યું; એક ‘ગધેડો’ વચ્ચોવચ ઊભોછે! મેં કહ્યું; જે ઊભો છે તેને બે પગ છે, એટલે તું કહે છે એ ન હોઈ શકે! 😀 અને જેને લઈને ઊભો છે તે ચાર પગવાળીને ધ્યાને … વાંચન ચાલુ રાખો આજની રમૂજ: એક ‘ગધેડો’ વચ્ચોવચ ઊભોછે!😀

આજની રમૂજ: “ઢોકળી “ બંધાય નહિ, પરંતુ “ઢોકળી “ રંધાય !😀

એક મહાશય હાસ્ય દરબારમાં રમૂજ પીરસવા મંચ ઉપર ચઢ્યા. પાંચ મિનિટ કંઈ જ બોલ્યા વિના ખામોશ ઉભા રહ્યા. શ્રોતાઓની ધીરજ ખૂટી પડી. શ્રોતાઓમાં ગુસપુસ થવા લાગી. એ દરમિયાન કોઈએ કહ્યું; આ ભાઈને “ઢોકળી “ બંધાઈ  ગઈ લાગે છે, એટલે કંઈ બોલી શકતા નથી. બસ! આ સાંભળી એ મહાશય તુરંત બોલી ઊઠ્યા; ભાઈ ! “ઢોકળી “ … વાંચન ચાલુ રાખો આજની રમૂજ: “ઢોકળી “ બંધાય નહિ, પરંતુ “ઢોકળી “ રંધાય !😀

ITI

એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પરછોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.સુહાગરાત પર છોકરીએ છોકરાને પૂછ્યું :છોકરી : તુએ ભણતરમાં કઈ ડિગ્રી મેળવી છે,તે ગુજરાતીમાં જણાવો.છોકરો : આંખ ચા આંખ.છોકરી : હવે આ શું નવું આવ્યું?છોકરો : આઈટીઆઈ.છોકરી બેભાન.😅😝😂😜😅😝😂😜 સૌજન્ય : જોક્સ ગ્રુપ

શબ્દ રચના:- ‘પત્ની’ ! 🤪

wife~જીવનસંગીની~અર્ધાંગીની~શરીકે હયાત માટે મૂળ ગુજરાતી શબ્દ ‘પતિની’🤪માંથી બન્યો હોઈ શકે ‘પત્ની’ 🤪😅😝😂😜🤣🤪 ‘પત્ની’ શબ્દ માટે ‘પતિ’ શબ્દમાં ’પ’ અક્ષરને યથાવત્ રાખીને ‘ત’ અક્ષરને ખોડો(લંગડો) કર્યો અને ‘ન’ અક્ષરને જોડ્યો અને એમાં હ્રસ્વ ‘ઇ’ ની જગ્યાએ દીર્ઘ ‘ઈ’ લગાવી મતલબ કે પતિ એ પત્ની વિના અધૂરો(લંગડો) જ છે ! અને વળી ‘પત્ની’ શબ્દમાં ‘પતિ’ શબ્દ સમાયેલો … વાંચન ચાલુ રાખો શબ્દ રચના:- ‘પત્ની’ ! 🤪

આજની રમૂજ-ગુજરાતી શબ્દ રચના-“જાજરૂ”(Toilet) 🤪😅😝😂😜🤣🤪

Toilet-જાજરૂ - મૂળ શબ્દ “જા જરૂર”😀-go need, કેમકે જવું ફરજીયાત. 😀 અંગ્રેજીમાં ઘણા શબ્દમાં એકાદ અક્ષરનો ઉચ્ચાર થતો નથી અને એને એઓ સાયલન્ટ કહેછે, પરંતુ અક્ષર શબ્દની અંદર હોય. દા.ત. Knife ( નાઈફ ) જેમાં ‘K’ નો ઉચ્ચાર થતો નથી. આપણે ગુજરાતીએ શું કર્યું ; “જા જરૂર” માં છેલ્લા ‘ર’ ને સાયલન્ટ કર્યો. 😀 પછી … વાંચન ચાલુ રાખો આજની રમૂજ-ગુજરાતી શબ્દ રચના-“જાજરૂ”(Toilet) 🤪😅😝😂😜🤣🤪

નિમ્ન હકીમ, જાનકા ખતરા!

હકીમ (પપ્પુને) : જમણા પગમાં ઝેર ફેલાઈ ગયું છે,તમારો પગ કાપવો પડશે.થોડા દિવસો પછી પપ્પુનો બીજો પગ પણભૂરો થઈ ગયો.હકીમ : આમાં પણ ઝેર ફેલાઈ ગયું છે,તેને પણ કાપવો પડશે.હકીમે પપ્પુના બંને પગ કાપીને નકલી પગપહેરાવી દીધા.થોડા દિવસો પછી નકલી પગ પણ ભૂરા થઈ ગયા.હકીમ : હવે તમારી બીમારી પકડાઈ,તમારી લુંગીનો રંગ નીકળી રહ્યો છે.😅😝😂😜😅😝😂😜 … વાંચન ચાલુ રાખો નિમ્ન હકીમ, જાનકા ખતરા!