ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રેતીમાં  રેખા ચિત્રો – એક નવી લેખ શ્રેણી


જાણીતા પત્રકાર, લેખક અને નેટ મિત્ર – સ્વ. તુષાર ભટ્ટે આલેખિત કરેલાં પરિચય – રેખા ચિત્રો આ જણનાં માનીતાં રહ્યાં છે. થોડાક દિવસ પહેલાં એક વિચાર આવ્યો કે આ પુસ્તકને સ્કેન કરી, એ પરિચયો અહીં ગુજરાતી વાચકોના લાભાર્થે પ્રકાશિત કરું તો?
આજથી એ સંકલ્પનું અમલી કરણ થાય છે.

કીકુભાઈ નાયકનિરંજન ભગતમધર ઈવોન બેયર
ગીજુભાઈ બધેકાધાર્મિકલાલ પંડ્યામુનિ નંદઘોષવિજય
શિવાનંદ અધ્વર્યુલાલજીભાઈ પોમલકૃષ્ણલાલ શ્રીધરાણી 
સોમાલાલ શાહપંડિત બળવંતરાયપુરૂષોત્તમ ઉપાધ્યાય
મનુભાઈ પંચોળી( દર્શક)પંકજ ઉધાસહકુ શાહ
રુબિન ડેવિડવસુબેનફાતિમા મીર
અમૃત ‘ઘાયલ’ લવકુમાર ખાચર જગન મહેતા
માનભાઈરોન પટેલમણીલાલ મિસ્ત્રી
કાંતિલાલ સોનછત્રાનાગજીભાઈ દેસાઈરાસવિહારી દેસાઈ
ચન્દ્રકાન્ત બક્ષીકનૈયાલાલ જાદવરમણલાલ જોશી
‘આદિલ’ મન્સુરીમહેન્દ્ર મેઘાણીભાનુભાઇ શુક્લ
બાબુભાઈ રાણપુરાજેરૉસ્લાવ ફિચ  વસંત પરીખ
ખોડીદાસ પરમાર

સમાપન – બે બોલ અને પ્રસ્તાવના

40 responses to “રેતીમાં  રેખા ચિત્રો – એક નવી લેખ શ્રેણી”

  1. pragnaju's avatarpragnaju નવેમ્બર 12, 2024 પર 11:06 એ એમ (am)

    વાહ

    મોટા ભાગના આ કલાકારોની શૈલી સરળ તથા તળપદી હતી. મુખ્યત્વે કાગળ તથા કાપડનો ચિત્રસાધન તરીકે ઉપયોગ થતો. હાથબનાવટના પાતળા કાગળ એકબીજા પર ઉપરાઉપરી ચોડીને જાડું પેપર બોર્ડ બનાવી લેવાતું અને તેના પર પીંછીથી ચિત્ર દોરી રંગ ભરવામાં આવતા. રંગદ્રવ્યો મહદ્ અંશે ખનિજોમાંથી મેળવી લઈ તેના પર કાળજીપૂર્વક પ્રક્રિયા કરવામાં આવતી અને રંગો એકસરખા લગાડી શકાય તે માટે તેમાં બંધકદ્રવ્યો ઉમેરવામાં આવતા. ઊંચી કક્ષાનાં ચિત્રો માટે, એ ચિત્રોને પાછળની બાજુથી અકીકના પથ્થર વડે અનેકવાર ઘસવામાં આવતાં જેથી ચિત્રાંકન કરાયેલી સપાટી પર એકધારો ચળકાટ આવી શકે. કાપડ ખાસ કરીને પટ પ્રકારનાં ચિત્રો માટે વપરાતું અને વૈષ્ણવ મંદિરોમાં ભીંતે લટકાવાતાં પિછવાઈ નામે ઓળખાતાં ચિત્રોમાં નિરપવાદ કાપડ જ ઉપયોગમાં લેવાતું. વિશાળ કદની આ પિછવાઈમાં ખાસ કરીને શ્રીનાથજી તથા જુદા જુદા ઉત્સવ પ્રસંગે જોવા મળતા કૃષ્ણના મૂર્તિરૂપનું આલેખન કરાયું છે.

  2. Pingback: શિવાનંદ અધ્વર્યુ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: કીકુભાઈ નાયક – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ગીજુભાઈ બધેકા- રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: તુષાર ભટ્ટ, Tushar Bhatt | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સોમાલાલ શાહ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: મનુભાઈ પંચોળી( દર્શક) – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback:  રુબિન ડેવિડ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: અમ્રુત ‘ઘાયલ’ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback:  માનભાઈ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: ચન્દ્રકાન્ત બક્ષી – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: ‘આદિલ’ મન્સુરી – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: બાબુભાઈ રાણપુરા– રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: ફાતિમા મીર – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Pingback:  પુરૂષોત્તમ ઉપાધ્યાય – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: નિરંજન ભગત – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  18. Pingback: ધાર્મિકલાલ પંડ્યા – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: લાલજીભાઈ પોમલ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  20. Pingback:  પંડિત બળવંતરાય – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  21. Pingback: પંકજ ઉધાસ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  22. Pingback: વસુબેન – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  23. Pingback: લવકુમાર ખાચર – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  24. Pingback: રોન પટેલ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. Pingback: નાગજીભાઈ દેસાઈ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  26. Pingback: કનૈયાલાલ જાદવ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. Pingback: મહેન્દ્ર મેઘાણી – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. Pingback: જેરૉસ્લાવ ફિચ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  29. Pingback: જગન મહેતા – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  30. Pingback:  હકુ શાહ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  31. Pingback: મધર ઈવોન બેયર – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  32. Pingback: મુનિ નંદઘોષવિજય – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  33. Pingback:  કૃષ્ણલાલ શ્રીધરાણી – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  34. Pingback: મણીલાલ મિસ્ત્રી – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  35. Pingback: રાસવિહારી દેસાઈ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  36. Pingback: રમણલાલ જોશી – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  37. Pingback: ભાનુભાઇ શુક્લ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  38. Pingback:  વસંત પરીખ – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  39. Pingback:  ખોડીદાસ પરમાર – રેખાચિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  40. Pingback: રેતીમાં  રેખા ચિત્રો – સમાપન | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો