નવી દિલ્હી: તૃણમુલ કોંગ્રેસમાં ભાગલા પછી પક્ષના વડા અને પુર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીને વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં અગાઉ પક્ષના ભાગલા બાદ ટીએમસીના જે ચાર બેન્ક ખાતા ફ્રીઝ કરાયા છે તે નિર્ણયમાં દખલ કરવાનો સુપ્રીમકોર્ટે ઈન્કાર કર્યો છે. આ ખાતા હાલ ફ્રીઝ જ રહેશે. તૃણમુલ કોંગ્રેસે દાવો કર્યો કે રોજબરોજના પક્ષના વ્યવહારો માટે નાણાની જરૂર હોવાથી ખાતા ડી-ફ્રીઝ કરવા જરૂરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy