ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા તળાવની પાળ પાસે આવેલ શાકમાર્કેટમાં પ્લાસ્ટિક મુક્ત જામનગર અભિયાન હેઠળ કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ નેતા અમરભાઈ મોદી સહિતના આગેવાનો એ લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં વાપરવા અંગે અનુરોધ કર્યો હતો અને કાપડની થેલીનું વિતરણ કર્યું હતું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy