રામાનંદી સાધુ સમાજનુ આવતી કાલે રામાનંદી રાસોત્સવનું ભવ્ય આયોજન

Local | Rajkot | 02 October, 2026 | 03:05 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
શ્રી સમસત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ - રાજકોટ પ્રેરીત સમસ્ત રામાનંદી યુવા મંડળ-રાજકોટ મુખ્ય સંસ્થા દ્વારા રામાનંદી સાધુ સમાજના ભાઈઓ બહેનો રામાનંદી રાસોત્સવ” નું આવતી કાલે એક દિવસીય રાસોત્સવનુ ભવ્ય આયોજન રાધે રાસોત્સવ ગ્રાઉન્ડ, મોવડી ગ્રીન પાર્ટી પ્લોટ, પોલીસ હેડ કવાટર્સ, મોવડી, સ્પીડવેલ ચોક, રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે.

આ ભવ્ય આયોજનમાં માટલા ઉપર માટલ ફેમ દેવપગલી (એકટર) ની ખાસ ઉપસ્થિતી રહેવાના છે જેવું આગામી ફિલ્મ અંગ્રેજ જોપે છે. તેનુ પ્રમોશનપણ કરવામાં આવશે. સાથે આ રામાનંદી રાસોત્સવમાં રામાનંદી સાધુ સમાજ માટે અમે રામાનંદી ફેમસ રામાનંદી નવુ સોન્ગ લોન્ચ કરવામાં આવી રહયુ છે. જે ભરત રામાનુજ (સીંગર) દ્વારા ગાવામાં આવેલ છે અને આ ગીત આર.કે. રામાનુજ દ્વારા તૈયાર કરવામાં આવ્ય છે.

આ રાસોત્સવમાં ભોજન વ્યવસ્થા પણ રાખેલી છે. પાસ મેળવવાનુ સ્થળ: "રામાનંદ ભવન” બાબરીયા કોલોની પાસે, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે મળી રહેશે. રામાનંદી ખેલૈયાઓને આ વખતે પ્રથમ નંબરના વિજેતાઓને સાઈકલ આપવામાં આવશે સાથે નાના મોટા ઘણા ઈનામો પણ આપવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj